ETV Bharat / state

સિક્કામાં સતત બીજા દિવસે પણ ઘર્ષણ યથાવત, અધિકારીઓ અને મહિલા કોન્સ્ટેબલ પર હુમલો - JMR

જામનગરઃ જામનગરના સિક્કામાં સતત બીજા દિવસે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. GSFC કંપનીની દાદાગીરી સામે ગ્રામજનો નમતું જોખવા તૈયાર નથી. ગઈકાલે જ કંપનીએ ગ્રામજનોને 2 દિવસનો સમય આપી વચ્ચેનો રસ્તો કાઢવાની વાત કરી હતી.

સિક્કામાં સતત બીજા દિવસે ઘર્ષણના દ્રશ્યો,પ્રાંત અધિકારી,મહિલા કોન્સ્ટેબલ પર હુમલો...
author img

By

Published : Jul 24, 2019, 12:53 PM IST

આ અંગે ગ્રામજનોએ પોતાની શરતો પણ મુકી હતી. જો કે ગુજરાત સરકારની કંપની હોવાથી વર્ષોથી રહેતા લોકોને બેઘર કરવા માટે બળપ્રયોગ કરતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. ગઈકાલે થયેલી અથડામણમાં પ્રાંત અધિકારી અને એક મહિલા કોન્સ્ટેબલને ઈજા પહોંચી હતી. પોલીસે ટોળા પર લાઠી ચાર્જ કર્યો હોવાના પણ દૃશ્યો સામે આવ્યા હતા.

સિક્કામાં સતત બીજા દિવસે ઘર્ષણના દ્રશ્યો,પ્રાંત અધિકારી,મહિલા કોન્સ્ટેબલ પર હુમલો...

આથી 50 જેટલા ગ્રામજનોની અટકાયત કરવામાં આવી હતી. અહીં મહત્વનું એ છે કે, છેલ્લા 2 દિવસથી સિક્કા ગામ પોલીસ છાવણીમાં ફેરવાય ગયુ છે. કંપની દ્વારા દિવાલ બનાવવા બાબતે ગ્રામજનોએ વિરોધ કર્યો હતો. પોલીસના લાઠીચાર્જમાં અનેક મહિલાઓ અને યુવકો ઘવાયા હતા.

કંપની દ્વારા જે દિવાલ બનાવવામાં આવી રહી છે તેનો ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે. આ દિવાલ બનાવાથી ગામમાં ચોમાસાના પાણી ફરી વળશે અને તે પાણી લોકોના ઘરમાં પણ ફરી વળશે. સિક્કા ગામમાં 45 હજાર જેટલા લોકો વસવાટ કરે છે, તો GSFC કંપની પોતાની જીદ પર અડગ હોવાને કારણે, ગ્રામજનો કોઈ પણ ભોગે આ દિવાલ નહીં બનાવા દેવાના મૂડમાં છે.

Intro:

Gj_jmr_01_sikka_babal_av_7202728_mansukh

જામનગરના સિક્કામાં ઘર્ષણ, પ્રાંત અધિકારી,મહિલા કોન્સ્ટેબલ પર હુમલો...

જામનગરના સિક્કામાં સતત બીજા દિવસે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા છે....GSFC કંપનીની દાદાગીરી સામે ગ્રામજનો નમતું જોખવા ત્યાર નથી....ગઈ કાલે જ કંપનીએ ગ્રામજનોને બે દિવસનો સમય આપી વચ્ચેનો રસ્તો નીકળવાની વાત કરી હતી....

બાદમાં ગ્રામજનોએ પોતાની શરતો રાખી હતી..જો કે ગુજરાત સરકારની કંપની હોવાથી વર્ષોથી રહેતા લોકોને બેઘર કરવા માટે બળપ્રયોગ કરતી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે..... ગઈકાલે થયેલી અથડામણમાં પ્રાંત અધિકારી અને એક મહિલા કોન્સ્ટેબલને ઇજા પહોંચી છે.....

તો પોલીસે ટોળા પર લાઠી ચાર્જ કર્યો હોવાનો પણ દૃશ્યો સામે આવ્યા છે.... અને 50 જેટલા ગ્રામજનોની અટકાયત કરી છે.... મહત્વનું છે કે છેલ્લા બે દિવસથી સિક્કા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે.... કંપની દ્વારા દિવાલ બનાવવા મામલે ગ્રામજનો એ વિરોધ કર્યો છે..... તો પોલીસના લાઠીચાર્જમાં અનેક મહિલાઓ અને યુવકો ઘવાયા છે.....

ગ્રામજનો કંપની દ્વારા જે દિવાલ બનાવવામાં આવી રહી છે તેનો વિરોધ કરી રહ્યા છે આ દિવાલ બનાવવાથી ગામમાં ચોમાસાનું પાણી ઘૂસી જશે અને લોકોના ઘરમાં પાણી ઘુસી જશે.... સિક્કા ગામ માં 45 હજાર જેટલા લોકો વસવાટ કરે છે..... તો જી.એસ.એફ.સી કંપની પોતાની જીદ પર અડગ છે અને ગ્રામજનો કોઈ પણ ભોગે આ દિવાલ નહીં બનાવા દેવાના મૂડમાં છે....Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.