ETV Bharat / state

પાણી વિના તરફડતી માછલીઓનું કરાયું રેસ્ક્યુ ઓપરેશન - Lakhota Nature Club

જામનગર: અહીંના લાખોટા નેચર ક્લબ દ્વારા પાણી વિના તરફડતી 200 માછલીઓનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે અને માછલીઓને નવું જીવન અપાયું છે. શહેરના ગોકુલનગર માધવબાગ વિસ્તારમાં નાની તલાવડીની અંદર રહેલી માછલીઓને પાણી નહીં મળવાને કારણે તેઓ મૃતપ્રાય અવસ્થામાં હતી. તેમનું રેસ્ક્યુ ઓપરેશન કરીને તેમને તળાવમાં છોડી મુકાતા જીવદયા પ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી.

Rescue Operation
માછલીઓનું રેસ્ક્યુ ઓપરેશન
author img

By

Published : Jan 17, 2020, 8:15 PM IST

હાલમાં જ પૂર્ણ થયેલા ઉતરાયણ પર્વમાં પતંગની દોરથી ઘાયલ થયેલા પક્ષીઓને રેસ્ક્યુ કરી તેને બચાવવા સરકાર દ્વારા શરૂ કરાયેલા કરુણા અભિયાનમાં જામનગરની જીવદયા અને પર્યાવરણપ્રેમી સંસ્થાઓ પણ જોડાઈ હતી. જેમાં લાખોટા નેચર ક્લબ દ્વારા શહેરના લોકોને હેલ્પલાઈન નંબર આપવામાં આવ્યા હતા. જેમાં સંસ્થાના સદસ્ય રેમેશભાઈને ગોકુલનગર માધવબાગ વિસ્તારમાંથી ફોન આવ્યો કે, "તમે માછલીઓને બચાવો ખરા?" આ ફોનના આધારે વનવિભાગ અને લાખોટા નેચર ક્લબના સદસ્યોએ 200 માછલીઓનું રેસ્ક્યુ ઓપરેશન કરી તેને નવજીવન આપ્યું હતું.

પાણી વિના તરફડતી માછલીઓનું કરાયું રેસ્ક્યુ ઓપરેશન

હાલમાં જ પૂર્ણ થયેલા ઉતરાયણ પર્વમાં પતંગની દોરથી ઘાયલ થયેલા પક્ષીઓને રેસ્ક્યુ કરી તેને બચાવવા સરકાર દ્વારા શરૂ કરાયેલા કરુણા અભિયાનમાં જામનગરની જીવદયા અને પર્યાવરણપ્રેમી સંસ્થાઓ પણ જોડાઈ હતી. જેમાં લાખોટા નેચર ક્લબ દ્વારા શહેરના લોકોને હેલ્પલાઈન નંબર આપવામાં આવ્યા હતા. જેમાં સંસ્થાના સદસ્ય રેમેશભાઈને ગોકુલનગર માધવબાગ વિસ્તારમાંથી ફોન આવ્યો કે, "તમે માછલીઓને બચાવો ખરા?" આ ફોનના આધારે વનવિભાગ અને લાખોટા નેચર ક્લબના સદસ્યોએ 200 માછલીઓનું રેસ્ક્યુ ઓપરેશન કરી તેને નવજીવન આપ્યું હતું.

પાણી વિના તરફડતી માછલીઓનું કરાયું રેસ્ક્યુ ઓપરેશન
Intro:
Gj_jmr_01_fish_av_7202728_mansukh


જામનગર: લાખોટા નેચર ક્લબ દ્વારા પાણી વિના તરફડતી 200 માછલીઓને રેસક્યું કરી નવજીવન અપાયું


ગોકુલનગર માધવબાગ વિસ્તાર માં નાની તલાવડી ની અંદર રહેલી માછલીઓને રેસક્યું કરી લહેર તળાવ માં છોડી મુકાય.
શિકારીઓ અને કુતરાનો ભોગ બની રહેલી માછલીઓ ને નવજીવન અપાતાં રહેવાસીઓ અને જીવદયા પ્રેમીઓમાં આનંદ

ઉતરાયણ પર્વ માં પતંગ ની દોરથી ઘાયલ પક્ષીઓને રેસક્યું કરી તેને બચાવીને ફરી તેના મૂળ સ્થાન ખુલ્લા આકાશ માં મુકત કરી દેવા માટે સરકાર દ્વારા શરૂ કરાયેલા કરુણા અભિયાન માં જામનગરની જીવદયા અને પર્યાવરણપ્રેમી સંસ્થાઓ પણ જોડાય હતી જેમાં લાખોટા નેચર ક્લબ દ્વારા શહેર ના સીએચએચ સ્થળો પર સ્ટોલ નાખી લોકોને હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવ્યા હતા જેમાં સંસ્થા ના સભ્ય રેમેશભાઈ ને ગોકુલનગરમાધવબાગ વિસ્તાર માંથી ફોન આવ્યો કે તમે માછલીઓને બચાવો ખરા...!? અને આ ફોન ના આધારે વનવિભાગ અને લાખોટા નેચર ક્લબ ના સદસ્યો એ 200 માછલીઓને નવજીવન આપ્યું હતું

શહેર ના ગોકુલનગર વિસ્તાર માં આવેલા માધવબાગ માં એક મોટા ખુલ્લા પ્લોટ માં વરસાદી પાણી નું તળાવ ભરાય જવા પામ્યું હતું પ્લોટ નીચાણવાળા ભાગ માં હોય અંહી ખાસ્સો એવો સમય પાણી રહ્યું અને તળાવ માં પુષ્કળ પ્રમાણ માં માછલીઓ પણ જોવા મળી રહી હતી પણ...., જેમ ... જેમ ... તળાવ નું પાણી સુકાવા લાગ્યું માછલીઓ માટે જીવવાનું મુશ્કેલ બન્યું હતું એક સમય નું મસમોટું તળાવ સમય જતાં નાની તલાવડી બની ગઈ હતી અને તેમાં રહેલ માછલીઓ શિકારી તેમજ કુતરાનો શિકાર બનવા લાગી હતી

માધવબાગ ના જીવદયા પ્રેમી લોકોએ અથાગ પ્રયત્ન કરી આ તલાવડી માં પાણી ભર્યું રહે અને માછલી મૃત્યુ ના પામે તેવા પ્રયત્નો કર્યા હતા પણ તેમાં ધારી સફળતા નહીં મળતા છેવટે શહેર ની લાખોટા નેચર ક્લબ નો સંપર્ક કરતાં નેચર ક્લબ ના સદસ્યો, વન વિભાગ ના કર્મચારીઓ એ સ્થળ પર જઇ તમામ 200 થી વધુ માછલીઓને રેસક્યું કરી એક મોટા ડ્રમ માં પાણી ભરી તેને નજીક ના કબીર લહેર તળાવ માં મુક્ત કરી હતી જો લાખોટા નેચર ક્લબ અને વન વિભાગ દ્વારા આ ઉમદા જીવદયા નું કાર્ય કરવામાં આવ્યું ન હોત તો કદાચ આવતા થોડા દિવસો માં આ તમામ 200 માછલીઓ શિકારી અને કુતરા નો ભોગ બની મોત ને ભેટી ગઈ હોત

આ જીવદયાના ઉમદા કાર્યમાં લાખોટા નેચર ક્લબના ઉપપ્રમુખ સુરજ જોશી, જગત રાવલ, ખજાનચી કમલેશ રાવત, ઉમંગ ખેતાણી, જય ભાયાણી, વિશાળ પરમાર, ઇશાન પરમાર, જ્યોતિલ દવે, આરએફઓ પ્રણવ સાવલિયા તેમજ ફોરેસ્ટ વિભાગ ના કર્મચારીઓ સાથે રહી જહેમત ઉઠાવી હતીBody:MsConclusion:Jmr
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.