જામનગર : ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નિએ 21 લાખ રૂપિયા સહાયની કરી જાહેરાત કરી છે. રિવાબા જાડેજાએ વડાપ્રધાન રાહત ફંડમાં રૂપિયા 21 લાખ આપવાની કરી જાહેરાત છે. મહત્વનું છે કે પોતાની બચતમાંથી 21 લાખ રૂપિયા પ્રધાનમંત્રી રાહત ફંડમાં આપ્યા છે.
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નિ રિવાબાએ 21 લાખ રૂપિયા સહાયની કરી જાહેરાત - રવિન્દ્ર જાડેજાના પત્નિ
કોરોના વાઇરસની મહામારી સામે લોકો સરકારને ખુલા હાથે સમર્થન કરી રહ્યા છે, ત્યારે અનેક લોકોએ સરકારને પૈસા આપીને સહાય કરી છે, જેમાં હવે જામનગરના રહેવાસી અને ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નિ રિવાબા જાડેજાએ પણ 21 લાખ રૂપિયા વડાપ્રધાન ફંડમાં ફાળવ્યા છે.
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નિ રિવાબાએ 21 લાખ રૂપિયા સહાયની કરી જાહેરાત