રાજપૂત સમાજની વિવિધ ભગિની સંસ્થાના સભ્યો અને આગેવાનોએ રાજપૂત સમાજથી મહાનગરપાલિકા અને જિલ્લા પોલીસ વડાની કચેરી સુધી મોંન રેલી યોજી આવેદનપત્ર આપ્યું હતું. જામનગરમાં અગાઉ પણ ઈંડા અને માસ મટનની લારીએ ઝઘડા અને ખૂનની ઘટના બની ચુકી છે.
200 જેટલી ઈંડાની લારીઓને તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી માગ કરી હતી. બે દિવસ પહેલા સાત રસ્તા પાસે ઈંડાની લારીએ સિક્યુરિટી ગાર્ડની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. દારૂ પીને અવાર નવાર અસામાજિક તત્વો મોડી રાત્રે તોફાન કરતા હોય છે