ETV Bharat / state

PM એવા લોકપ્રિય અને પ્રભાવી છે કે તેમનું આહ્વાન દેશ હોંશે હોંશે ઝીલે છે :પૂનમ માડમ

જામનગર: 17મી લોકસભાના બજેટસત્રમાં સાંસદોની શપથવિધી બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદે બંને ગૃહોને સંયુક્ત માનનીય સંબોધન કર્યું હતું. આ સંબોધન દરમિયાન 12-જામનગર લોકસભાના સાંસદ પૂનમ માડમે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા પ્રભાવી નેતા છે કે, તેમનું આહ્વાન દેશ હોંશે હોંશે ઝીલે છે.

Jamnagar
author img

By

Published : Jun 26, 2019, 5:10 PM IST

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો તેઓ દેશને આહ્વાન કરે તેવો સંદેશો આપે તો દેશના સૌ નાગરિકો સ્વયંભુ તેમાં જોડાય છે. સાથે જ સ્વચ્છતા અભિયાનની જેમ અનેક અભિયાનમાં જનભાગીદારીથી લોક આંદોલન કરીને તેમણે સફળતાના શિખર સર કર્યા છે. જે ભૂતકાળમાં ક્યારેય જોવા મળ્યું નથી.

આ વખતની લોકસભા ચૂંટણીને ઐતિહાસિક ગણાવી સાંસદ પૂનમ માડમે કહ્યું કે, નાત, જાત, જ્ઞાતિ, પ્રાંતથી પર ઉઠીને દેશ હિત માટે નાગરિકોએ સ્વયંભુના દર્શન કરાવ્યા હતા. તેમજ અકલ્પનીય અને પ્રચંડ માર્જીનથી ભાજપને મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રની ધુરા સોંપી દીધી છે.

છેલ્લા પાંચ વર્ષમા જન-જન સુધી યોજનાઓના લાભ મળ્યા, કેન્દ્ર સરકાર સાથે લોકો સીધા જ જોડાયા, દેશના ખુણા-ખુણા સુધી લોકોની આશા, અપેક્ષા તેમજ અધિકાર તેમના સુધી પહોંચ્યા. ખરા અર્થમાં "સબકા સાથ સબકા વિશ્વાસ" સાકાર થયું, જેની ભાગરૂપે જ આ વખતે વડાપ્રધાન મોદીના નેતૃત્વ માટે જન-જનમાં વિશ્વાસ દ્રઢ થયો જેના પરિણામો સૌની સામે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, જામનગર તેમજ દ્વારકા( સાંસદીય વિસ્તાર)એ પશ્ચિમ ભારતના છેવાડાના વિસ્તાર છે. તેની છેલ્લા પાંચ વર્ષોમાં નોંધ લેવામાં આવી છે. જેમાં માળખાકીય સુવિધાઓ થઈ અને માત્ર રોડ જ નહી પરંતુ પાણી, રેલ્વે, પ્રવાસન તેમજ યોજનાકીય લાભો લોકોને મળતા થયા. અત્યાર સુધી જે લોકો સ્થાનિક સ્વરાજ્ય કે રાજ્ય સરકાર સુધી જ અપેક્ષાઓ અને લાભો માટે વિચારતા હતા તેઓ હવે કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ મેળવીને પ્રગતિ અને વિકાસ તરફ અગ્રેસર થયા છે.

Intro:મોદીજી એટલા લોકપ્રિય અને પ્રભાવી વડાપ્રધાન છે કે તેમનુ આહવાન દેશ હોંશે હોંશે ઝીલે છે-સાંસદ પૂનમબેન માડમ

છેવાડાના માનવીની આશા,અપેક્ષા,અધીકાર સાકાર થતા દેશ હિતમાટે જન જનમા વિશ્ર્વાસ પ્રબળ થયો

Body:૧૭ મી લોકસભાના બજેટ સત્રમા સાંસદોની શપથવિધી બાદ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોંવિદજીએ બંને ગૃહોને સંયુક્ત મનનીય સંબોધન કર્યુ હતુ તે અભિભાષણ ઉપર આભાર પ્રસ્તાવ સંબોધન દરમ્યાન ૧૨-જામનગર લોકસભાના સાંસદ શ્રી પૂનમબેન માડમે જણાવ્યુ હતુ કે વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદીજી એવા પ્રભાવી નેતા છે તેઓ દેશને આહવાન કરે સંદેશો આપે તો દેશના સૌ નાગરિકો સ્વયંભુ તેમા જોડાય છે અને સ્વચ્છતા અભિયાન ની જેમ અનેક અભિયાન આ પ્રકારે જનભાગીદારીથી લોક આંદોલન બની સફળ થઇ રહ્યા છેConclusion:જે ભૂતકાળમા ક્યારેય જોવા નથી મળ્યુ
આ વખતની લોકસભા ચુંટણી ને ઐતિહાસિક ગણાવી સાંસદ શ્રી પૂનમબેને તેમના ચિંતનશીલ સંબોધનમા વિશેષ છણાવટ કરતા ઊમેર્યુ હતુ કે નાત,જાત,જ્ઞાતિ,પ્રાંત થી ઉપર ઉઠીને દેશ હિત માટે સ્વયંભુ જુવાળના દેશના નાગરિકોએ દર્શન કરાવ્યા અને અકલ્પનીય અને પ્રચંડ માર્જીન થી ભારતીય જનતા પાર્ટી -એન.ડી.એ. ને શ્રી મોદીજીના નેતૃત્વમા રાષ્ટ્રની ધૂરા સોંપી.

છેલ્લા પાંચ વર્ષમા જન જન સુધી યોજનાઓના લાભ મળ્યા,કેન્દ્ર સરકાર સાથે લોકો સીધા જ જોડાયા, દેશના ખુણા ખુણા સુધીલોકોના આશા,અપેક્ષા,અધીકાર તેમના સુધી પહોંચતા ખરા અર્થ "સબકા સાથ સબકા વિશ્ર્વાસ" સાકાર થયુ જેની ફલશ્રુતિ રૂપે જ આ વખતે શ્રી મોદીજીના નેતૃત્વ માટે જન જનમાં વિશ્ર્વાસ દ્રઢ થયો જેના પરિણામો સૌ ની સામે છે

સાંસદ શ્રી પૂનમબેને આ તકે જણાવ્યુ કે જામનગર જિલ્લો દ્વારકા જિલ્લો( સાંસદીય વિસ્તાર) એ પશ્ર્ચિમ ભારતના છેવાડાનો વિસ્તાર છે તેની છેલ્લા પાંચ વર્ષોમા નોંધ લેવાઇ, તેમા માળખાકીય સુવિધાઓ થઇ અને માત્ર રોડ જ નહી પરંતુ પાણી,રેલવે,પ્રવાસન,યોજનાકીય લાભો વગેરે એટલા મળતા થયા કે લોકો જે અત્યાર સુધી સ્થાનીક સ્વરાજ્ય કે રાજ્ય સરકાર સુધી જ અપેક્ષાઓ અને લાભો માટે વિચારતા તેઓ હવે કેન્દ્ર સરકારની યોજનાઓ,કાર્યો શ્રી મોદી સાહેબના નેતૃત્વમા થયા તેની ચર્ચા કરે છે ,લાભ મેળવી પ્રગતિ અને વિકાસ કરે છે તે બાબતનો અનુભવ અને સુખદ પ્રતિતિ સાંસદીય વિસ્તારના પ્રવાસ દરમ્યાન થાય છે તેમ ઉત્સાહ અને ગૌરવ પુર્વક ઉમેર્યુ હતુ.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.