જામનગરઃ જિલ્લામાં શિક્ષિત બેરોજગાર યુવાઓને નોકરી મળી રહે તેવા ઉદેશ્યથી જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જોબ ફેરમાં 470 જગ્યા પર જોબ ફેરમાં ભરતી કરાશે. 100થી વધુ કંપનીઓ દ્વારા યુવાઓને નોકરી આપવાની પહેલ કરવામાં આવી છે. જામનગર જિલ્લામાંથી 800 જેટલા બેરોજગાર યુવક-યુવતીઓએ જોબ ફેરમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આર્ટસ, કોમર્સ, સાયન્સ, એન્જીનીયરીંગના વિધાર્થીઓ પણ ભાગ લઈ રહ્યા છે.
જામનગરમાં મેગા જોબ ફેરનું આયોજન - Jamnagar mega job fair news
જામનગરમાં ધનવંતરી ઓડિટોરિયમ ખાતે મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસીય ચાલનાર જોબ ફેરમાં જિલ્લાભરના વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
જામનગરમાં ધનવંતરી ઓડિટોરિયમમાં મેગા જોબ ફેરનું આયોજન
જામનગરઃ જિલ્લામાં શિક્ષિત બેરોજગાર યુવાઓને નોકરી મળી રહે તેવા ઉદેશ્યથી જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જોબ ફેરમાં 470 જગ્યા પર જોબ ફેરમાં ભરતી કરાશે. 100થી વધુ કંપનીઓ દ્વારા યુવાઓને નોકરી આપવાની પહેલ કરવામાં આવી છે. જામનગર જિલ્લામાંથી 800 જેટલા બેરોજગાર યુવક-યુવતીઓએ જોબ ફેરમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આર્ટસ, કોમર્સ, સાયન્સ, એન્જીનીયરીંગના વિધાર્થીઓ પણ ભાગ લઈ રહ્યા છે.
Intro:Gj_jmr_01_job plesment_avbb_7202728_mansukh
જામનગરમાં ધનવતરી ઓડિટોરિયમમાં મેગા જોબ ફેરનું આયોજન....
ધારા, ડિકે કોલેજ કાલાવડ
આર એસ ઓઝા,પ્રિન્સિપાલ પોલીટેક્નિક કોલેજ
જામનગરમાં ધનવંતરી ઓડિટોરિયમ ખાતે મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે...બે દિવસીય ચાલનાર જોબ ફેરમાં જિલ્લાભરના વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને રહ્યા ઉપસ્થિત....
જામનગર જિલ્લા શિક્ષિત બેરોજગાર યુવાઓ ને નોકરી મળી રહે તેવા ઉદેશ્યથી જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે....જોબ ફેરમાં 470 જગ્યા પર જોબ ફેરમાં કરાશે ભરતી....100થી વધુ કંપનીઓ દ્વારા યુવાઓને નોકરી આપવાની પહેલ કરવામાં આવી છે.. જામનગર જિલ્લા માંથી ૮૦૦ જેટલા બેરોજગાર યુવક-યુવતીઓએ જોબ ફેરમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે....
આર્ટસ,કોમર્સ,સાયન્સ,એન્જીનીયરીંગના વિધાર્થીઓ લઈ રહ્યા છે ભાગ.....Body:MsConclusion:Jmr