ETV Bharat / state

ગુરૂ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલમાં નવા 18 બેડના ICU કાર્યરત કરાયા - ૧૮ બેડ

જામનગર: ગુરૂ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ ખાતેના મેડીસીન વિભાગમાં નવા 18 બેડના ICU કાર્યરત કરવામાં આવ્યા છે.31 જુલાઇના રોજ ગુરૂ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ, જામનગર ખાતે નવા સીફટ કરવામાં અવેલા મેડીસીન વિભાગ ખાતે 18 બેડની ક્ષમતા ધરાવતા નવા ICU ની સુવિધા કાર્યરત કરવામાં આવી હતી.

ગુરૂ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલમાં નવા 18 બેડના ICU કાર્યરત કરાયા
author img

By

Published : Aug 2, 2019, 3:56 AM IST

જી.જી. હોસ્પીટલની નવી બનેલી બિલ્ડીંગના 1 વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએના વરદ હસ્તે જે નવી 700 પથારીની હોસ્પિટલ બિલ્ડીંગનું અનાવરણ કરવામાં આવ્યું હતું.તે બિલ્ડીંગમાં ચોથા માળે 18 બેડના ICUની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે. આ જ બિલ્ડીંગમાં ૯માં માળે 20-બેડની ક્ષમતા વાળુ ડાયાલીસીસ યુનિટ પણ કાર્યરત કરવામાં આવ્યું છે.

જુની બિલ્ડીંગમાં રહેલા 10 બેડનું ICU જે કાર્યરત હતું. તેની ક્ષમતા વધારી 14-બેડની કરવામાં આવી છે. જે હવેથી ICU તરીકે કામ કરશે તેમજ મેડીસીન વિભાગમાં સુપર સ્પેશ્યાલીસ્ટ તજજ્ઞોની સેવા CM SETU યોજના અંતર્ગત ચાલું કરવામાં આવશે.

સુપર સ્પેશ્યાલીસ્ટ તથા સ્પેશ્યાલીસ્ટ તબીબો નીચે મુજબની વિગતે સેવાઓ અપશે.

ગુરૂ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલમાં નવા 18 બેડના ICU કાર્યરત કરાયા

(૧) ડો. વિરલ વ્યાસ – ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ – આપીડીના દિવસો – સોમવાર, બુધવાર અને ગુરૂવાર – સમય – સાંજે – 4 થી 6 ઓપીડી રૂમ નં. 19 ખાતે મળશે.

(ર) ડો. પુજન શાહ – કાર્ડીઓલોજીસ્ટ- દર મહીનાના ચોથા શનિવારે સેવાઓ આપશે. સવારે – 3 થી 12 વાગ્યા સુધી. જુના ટીઅમટી રૂમ ખાતે મળી શકાશે.

(૩) ડો. જયરામ પ્રજાપતી – કાર્ડીઓલોજીસ્ટ – દર બુધવારે મળી શકાશે. ઓ.પી.ડી. સમય – 10 થી 1 જુના ટીઅમટી રૂમ ખાતે મળશે.

(૪) ડો. જય શાહ – ન્યુરોફિઝીશ્યન – સોમવાર, બુધવાર અને ગુરૂવાર -સમય સાંજે 4 થી 6 સુધી. મેડીસીન વિભાગ ખાતે મળશે.

Intro:
Gj_jmr_03_hospital_iccu_7202728_mansukh

બાઈટ:ડો.મનિષ મહેતા,ડોકટર જી જી હોસ્પિટલ

ગુરૂ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ ખાતેનાં મેડીસીન વિભાગમાં નવાં ૧૮-બેડ નાં ICCU કાર્યરત કરાયા

બુધવારેનાં રોજ ગુરૂ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ, જામનગર ખાતે નવા સીફટ કરવામાં અવેલ મેડીસીન વિભાગ (નવા બીલ્ડીંગ ) ખાતે ૧૮-બેડ ની ક્ષમતા વાળા નવાં ICCU ની સુવિધા કાર્યરત કરવામાં આવેલ છે.

જી.જી. હોસ્પીટલના નવા બનેલા બીલ્ડીંગની ૧ વર્ષ પહેલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીસાહેબનાં હસ્તે જે નવી ૭૦૦ પથારી હોસ્પિટલ બિલ્ડીંગનું અનાવરણ કરવામાં આવેલ હતું તે બિલ્ડીંગમાં ૪થા માળે ઉપરોક્ત સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. આ જ બિલ્ડીંગમાં ૯માં માળે ૨૦-બેડની ક્ષમતા વાળું ડાયાલીસીસ યુનિટ પણ કાર્યરત થયેલ છે.

જુની બિલ્ડીંગમાં રહેલ ૧૦-બેડનું ICCU જે કાર્યરત હતું. તેની ક્ષમતા વધારી ૧૪-બેડ ની કરેલ છે કે જે હવેથી ICU તરીકે કામ કરશે તેમજ મેડીસીન વિભાગમાં સુપર સ્પેશ્યાલીસ્ટ તજજ્ઞો ની સેવા CM SETU યોજના અંતર્ગત ચાલું કરેલ છે….

સુપર સ્પેશ્યાલીસ્ટ / સ્પેશ્યાલીસ્ટ તબીબો નીચે મુજબની વિગતે સેવાઅો અપશે.

(૧) ડો. વિરલ વ્યાસ – ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ – અો૫ીડીના દિવસો – સોમવાર, બુધવાર અને ગુરૂવાર – સમય – સાંજે – ૪ થી ૬ અોપીડી રૂમ નં. ૧૯ ખાતે મળશે.

(ર) ડો. પુજન શાહ – કાર્ડીઓલોજીસ્ટ- દર મહીનાના ચોથા શનિવારે સેવાઅો અા૫શે. સવારે – ૯ થી ૧૨ વાગ્યા સુધી. જુના ટીઅમટી રૂમ ખાતે મળી શકાશે.

(૩) ડો. જયરામ પ્રજાપતી – કાર્ડીઓલોજીસ્ટ – દર બુધવારે મળી શકાશે. ઓ.પી.ડી. સમય – ૧૦ થી ૧ જુના ટીઅમટી રૂમ ખાતે મળશે.

(૪) ડો. જય શાહ – ન્યુરોફિઝીશ્યન – સોમવાર, બુધવાર અને ગુરૂવાર -સમય સાંજે ૪ થી ૬ સુધી. મેડીસીન વિભાગ ખાતે મળશે.

Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.