મોક ડ્રિલમાં જામનગર શહેરના પોલીસ જવાનો પણ જોડાયા હતા. રેપિડ એક્શન ફોર્સના જવાનોએ કોમી રમખાણો વખતે કેવી કામગીરી કરવી તે માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. રેપિડ એક્શન ફોર્સના જવાનોએ દિલધડક ઓપરેશન કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
મોક ડ્રિલ વખતે યંગેસ્ટ આઇપીએસ હસન સફીન, ડીવાયએસપી અજયસિંહ જાડેજા અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.