ETV Bharat / state

વ્ચાજખોરોનો વધ્યો ત્રાસ, જામનગરના યુવકે ટૂંકાવ્યું જીવન...

જામનગર: પોલીસ ફરિયાદ નોંધાયા બાદ FIRની કોપી ન આપતા જામનગરની જી.જી.હોસ્પિટલ ખાતે મૃતકોના પરિવાર તથા મહેશ્વરી સમાજના લોકોએ એકઠા થઇને હોબાળો મચાવ્યો હતો.

વ્ચાજખોરોનો વધ્યો ત્રાસ ...આત્મહત્યા કરીને ટૂંકાવ્યું જીવન
author img

By

Published : May 19, 2019, 12:52 PM IST

બેડેશ્વરમાં પેટ્રોલપમ્પ પાસે રહેતા હિરાભાઈ રાજાભાઈ પારીયાએ વ્યાજખોરોના ત્રાસથી ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. જેની ફરિયાદ મૃતકના ભાઈએ નોંધાવતા DYSP જીગ્નેસ ચાવડા સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તપાસ દરમિયાન મૃતકની સુસાઇડો નોટ મળી હતી જેમાં એક કરતાં વધુ વ્યાજખોર પાસેથી પૈસા લીધા હોવાનો ઉલ્લેખ કર્યો છે.

વ્ચાજખોરોનો વધ્યો ત્રાસ ...આત્મહત્યા કરીને ટૂંકાવ્યું જીવન

બેડેશ્વરમાં પેટ્રોલપમ્પ પાસે રહેતા હિરાભાઈ રાજાભાઈ પારીયાએ વ્યાજખોરોના ત્રાસથી ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. જેની ફરિયાદ મૃતકના ભાઈએ નોંધાવતા DYSP જીગ્નેસ ચાવડા સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તપાસ દરમિયાન મૃતકની સુસાઇડો નોટ મળી હતી જેમાં એક કરતાં વધુ વ્યાજખોર પાસેથી પૈસા લીધા હોવાનો ઉલ્લેખ કર્યો છે.

વ્ચાજખોરોનો વધ્યો ત્રાસ ...આત્મહત્યા કરીને ટૂંકાવ્યું જીવન
GJ_JMR_01_19_MAY_VYAJ_MOT_7202728

જામનગરમાં વ્યાજખોરોનો વધ્યો ત્રાસ..એક વ્યક્તિએ કરી આત્મહત્યા...જી જી હોસ્પિટલ ખાતે લોકોએ કર્યું હલ્લાબોલ....

Feed ftp

Byte: જીગ્નેશ ચાવડા,ડીવાયએસપી
દેવાભાઈ પારિયા, મૃતકના ભાઈ

જામનગર: બેડેશ્વરમાં પેટ્રોલપમ્પ પાસે રહેતા હિરાભાઈ રાજાભાઈ પારીયાએ વ્યાજખોરોના ત્રાસથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસ ફરિયાદ નોંધાય છે.....

મૃતકે સુસાઇડ નોટમાં વ્યાજખોરોના નામ પણ લખ્યા છે... મોડી રાત્રે જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે મહેશ્વરી સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા ... અને ભારે હોબાળો મચાવ્યો હતો.... મહત્વનું છે કે પોલીસે ફરિયાદ નોંધાયા બાદ એફ આઈ આર ની કોપી ના આપતા મહેશ્વરી સમાજના લોકો ઉશ્કેરાયા હતા.....

જામનગરમાં વધુ એક વ્યક્તિ વ્યાજખોરોની ચુંગાલમાં આવી આત્મહત્યા કરી છે... જી.જી.હોસ્પિટલ ખાતે મોડી રાત્રે  લોકોના ટોળા એકઠા થયા હતા અને ભારે હલાબોલ કર્યો હતો....

ડીવાયએસપી જીગ્નેશ ચાવડા સહિતના પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા... અને મૃતકના ભાઈની ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે....

મૃતકે એક કરતાં વધુ વ્યાજખોર પાસેથી પૈસા લીધા હોવાનું સુસાઇડ નોટમાં ઉલ્લેખ થયેલો છે... વ્યાજખોરો દ્વારા સતત ધાક-ધમકી તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.