ETV Bharat / state

જામનગર ડિસ્ટ્રીક કો.ઓપરેટિવ બેંકની ચૂંટણીનું પરિણામ જાહેર - Former MLA Brijraj Singh Jadeja

જામનગર જિલ્લા સહકારી બેંકની ચૂંટણી યોજાઇ હતી. જેની મતગણતરી DKV કોલેજ ખાતે સવારે 11 વાગ્યે શરૂ થઇ હતી. જેમાં કુલ 14 બેઠક પર ચૂંટણી યોજાઇ હતી. જેનુ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

જામનગર ડિસ્ટ્રીક કો.ઓપરેટિવ બેંકની ચૂંટણીનું પરિણામ જાહેર

author img

By

Published : Mar 31, 2021, 4:18 PM IST

  • ડિસ્ટ્રીક બેંકની ચૂંટણીનું પરિણામ જાહેર
  • જામનગરમાં 11 વાગ્યે મત ગણતરી શરૂ કરાઇ
  • સહકારી બેંકની ચૂંટણી પૂર્ણ થયા બાદ DKV કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાઇ

જામનગર: બુધવારે સવારે 8 કલાકે જામનગર જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા માટે DKV કોલેજ ખાતે આવ્યા હતા. કુલ 14 ડારેક્ટર્સ માટે યોજાઇ રહેલી ચૂંટણીમાં ખાસ કરીને જામનગર જિલ્લો તેમજ દેવભૂમિ દ્વારકાના સહકારી ક્ષેત્રે સંકળાયેલા મતદારો મતદાન કરવા માટે આવ્યા હતા. જામજોધપુર, લાલપુર રોડ કાલાવડ અને ભાણવડ એમ કુલ 5 તાલુકાની બેઠકો પર ચૂંટણી યોજવામાં આવી હતી.

જામનગર ડિસ્ટ્રીક કો.ઓપરેટિવ બેંકની ચૂંટણીનું પરિણામ જાહેર
જામનગર ડિસ્ટ્રીક કો.ઓપરેટિવ બેંકની ચૂંટણીનું પરિણામ જાહેર

DKV કોલેજ ખાતે મતગણતરી યોજાઇ હતી

જેમાં આજે બુધવારના રોજ સહકારી બેંકની મતગણતરી DKV કોલેજ ખાતે હાથ ધરાઇ હતી. જામનગરના તાલુકાઓની બેઠક પર પ્રવિણસિંહ ઝાલા વિજેતા બન્યા છે. તો ભાણવડ બેઠક પરથી માજી પ્રધાન મૂળુભાઈ બેરા વિજેતા બન્યા છે. 14 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જો કે, 4 બેઠક પૂર્વે બિન હરીફ જાહેર કરાઇ હતી. વિજેતા ઉમેદવારોએ ખેડૂત લક્ષી કામો કરવાની ખાત્રી આપી હતી. જામજોધપુર બેઠક પરથી હેમંત ખવા વિજેતા થયા છે. હેમંત ખવા 11 મતે વિજેતા થયા છે. પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજાને 11 મત મળ્યા હતા.

જામનગર જિલ્લાના વિજેતા બનેલા સભ્યોના નામ

  • જામજોધપુર બેઠક પરથી હેમંત ખવા

કાલાવડ બેઠક પરથી રાજુભાઈ વાદી

  • ભાણવડ બેઠક પરથી મૂળુભાઈ બેરા
  • રાઘવજીભાઈ પટેલ
  • કાલાવડ બેઠક પરથી રાજેશભાઈ વાદી
  • જોડિયા બેઠક પરથી ધરમશીભાઈ ચનિયારા
  • જીવણભાઈ કુંભરવડીયા જીતુભાઈ લાલ પણ વિજેતા બન્યા છે

આપણ વાંચોઃ ગુજસીટોકના ગુનેગાર પૂર્વ પોલીસકર્મીએ સહકારી બેંકની ચૂંટણીમાં મતદાન કર્યું

જામનગર DKV કોલેજ ખાતે સમર્થકો સાથે ઉમેદવારો પણ ઉપસ્થિત રહ્યા હતા. ડિસ્ટ્રીક કો-ઓપરેટિવ બેંકની ચૂંટણીમાં જામનગર શહેર ભાજપના મહામંત્રી મેરામણભાઈ ભાટુનો પરાજય થયો છે. તો પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજ સિંહ જાડેજાનો પણ પરાજય થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.