ETV Bharat / state

જામનગર બ્રાસ એસો.સંચાલિત મેટાલેબ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ - બ્રાસપાર્ટના વિવિધ સાધનોનું પૃથકરણ

જામનગરમાં સંપૂર્ણ મહિલા સંચાલિત મેટાલેબ શરૂ કરવામાં આવી (Jamnagar Brass Association managed Metalab) છે. જામનગરમાં બ્રાસપાર્ટ એસોસિએશન દ્વારા મેટલ એપ શરૂ કરવામાં આવી (Metal app launched) છે. જે મેટા લેબમાં બ્રાસપાર્ટના વિવિધ સાધનોનું પૃથકરણ કરવામાં આવે (Analysis of various instruments of Brasspart) છે. આ મશીનના માધ્યમથી મહિલાઓ જ જે-તે બ્રાસપાટના સાધનનું પૃથક્કરણ કરે છે.

Jamnagar Brass Association managed Metalab

author img

By

Published : Dec 29, 2022, 4:51 PM IST

જામનગર બ્રાસ એસો.સંચાલિત મેટાલેબ

જામનગર: જામનગરમાં બ્રાસપાટ એસોસિએશન દ્વારા મેટાલેબ શરૂ કરવામાં આવી (Jamnagar Brass Association managed Metalab) છે. આ મેટાલેબ સંપૂર્ણ મહિલાઓ સંચાલિત છે. હાલ જે પ્રકારે દેશભરમાં મહિલા સશક્તિકરણ અભિયાન ચાલી રહ્યું (Metalab is a great example of women empowerment) છે જે અંતર્ગત જામનગરમાં બ્રાસપાર્ટ એસોસિએશન દ્વારા મેટલ એપ શરૂ કરવામાં આવી છે. જે મેટા લેબમાં બ્રાસપાર્ટના વિવિધ સાધનોનું પૃથકરણ કરવામાં આવે (Analysis of various instruments of Brasspart) છે. જામનગરને બ્રાસ સીટી તરીકે ઓળખવામાં આવે છે. જામનગરમાં અંદાજિત 5000 જેટલા બ્રાસપાર્ટના કારખાના છે અને ત્રણ લાખથી વધુ લોકો બ્રાસપાટ પર રોજગારી મેળવી રહ્યા છે. લાખો રૂપિયાના ખર્ચ કરીને મશીનો વસાવવામાં આવ્યા છે અને આ મશીનના માધ્યમથી મહિલાઓ જ જે-તે બ્રાસપાટના સાધનનું પૃથક્કરણ કરે (Analysis of various instruments of Brasspart) છે.

વિવિધ ટેસ્ટીંગ સુવિધાઓ ઉપલબ્ધ: મેટાલેબમાં વિવિધ પ્રકારની મેટલના કેમીકલ કંપેાઝીશનની સચોટ ચકાસણી માટે જર્મનીથી આયાત કરેલ અત્યાધુનિક મશીન "સ્પેકટ્રોફૉટામીટર્સ'' દ્વારા કરવામાં આવે છે. જેમાં કોપર એલાયઝ, ઝીંક એલાયઝ, એલ્યુમીનીયમ એલાય, લેડ એલાય તથા ફેરસ એલેાયના સાલિડ સેમ્પલનું ટેસ્ટીંગ કરી મેટલનું કંપોઝીશન જાણવામાં આવે છે. જયારે પાવડર ફામૅ માં ફાઉન્ડ્રી એશ,ફાઉન્ડ્રી સ્લેગ ,કડીપાવડર,ઝીંક પાવડર, કેપર પાવડર, પિતળના છેાલ, વિગેરેના કેમીકલ બંધારણમા કેાપર, જસત તથા સીસાની ટકાવારી વેટ એનાલીસીસ દ્વારા મેળવી શકાય છે. કાઈપણ મેટલમાં રહેલી મીકેનીકલ પ્રાર્પેટીમાંની હાર્ડનેશ (સખ્તાઈ)ને એચ.આર.બી./એચ.આર.સી.નાસ્કેલમાં ચેક કરવા માટે રેાકવેલ હાર્ડનેશ મશીન દ્વારા ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ છે તથા અન્ય એચ.બી.ડબલ્યુ તથા એચ.વી. હાર્ડેનેશ જુદા જુદા લોડમાં ટેસ્ટીંગ માટે વિકસ/બિનલ હાર્ડનેશ મશીન દ્વારા ટેસ્ટ કરવામાં આવે છે.

આ પણ વાંચો ખાનગી શાળાઓને પણ ટક્કર મારે એવી પ્રાથમીક શાળા, બાળ અભ્યારણ છે ખાસ

આધુનિક તકનીક: કોઈપણ મેટલની ખેંચાણ કે દબાણ સહન કરવાની શકિતને ટેસ્ટ કરવા માટ કે મેટલની ટેન્સાઈલ/સ્ટ્રેન્થ કે ઈલોગેશનનું ટેસ્ટીંગ યુનિવર્સલ ટેન્સાઈલ મશીન દ્વારા કરવામાં આવે છે. કોઈપણ પ્રકારના પાટૅસ પર કેટલા માઈડ્રેશનનું ઈલેકટ્રોપ્લેટીંગ કરાયેલ છે, તે ત્રણ લેયર સુધીના પ્લેટીંગની ચકાસણી કરવામાં ફીશર મેઝરમેન્ટ પ્રા.લી.કંપનીનું અત્યાધુનિક પ્લેટીંગ થિકનેશ ટેસ્ટીંગ મશીન દ્વારા કરવામાં આવેલ છે.

આ પણ વાંચો વાહ! હવે બેંકમાં પણ સેલ્ફ સર્વિસ, તમામ સર્વિસ થતા ખાતેદારોને ફાયદો

મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ: આ ઉપરાંત જામનગરમાં મહિલા સશક્તિકરણનું ઉદાહરણ જોવા મળે છે. જામનગરમાં 2 ડિસેમ્બર 1994થી ઊર્મિબેન મહેતાએ પાયો નાખેલ સહકારી ક્ષેત્રની ધી જામનગર મહિલા સહકારી બેંક લી. કે જે અવિરત આજ સુધી આર્થિક અને સામાજિક ક્ષેત્રે મહિલાઓના ઉત્થાન માટે કાર્યરત છે. છેલ્લા 27 વર્ષથી કાર્યરત જામનગરની અગ્રણી સહકારી ક્ષેત્રની ગણાતી મહિલા બેંક કે, જે બેંકના 11 બોર્ડ ઓફ ડિરેક્ટર પણ મહિલાઓ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.