ETV Bharat / state

INS વાલસુરાના જવાનોનું પરાક્રમ, લેહ લદ્દાખની પહાડીઓમાં કર્યુ સાયકલિંગ - cycling

જામનગર: INS વાલસુરાના જવાનોએ સાયકલ યાત્રા યોજી હતી. તેમજ આ ટીમમાં લેફ્ટનન્ટ કમાન્ડર આદિત્ય સચદેવા, સબ લેફ્ટનન્ટ આરૂષ શર્મા, સબ લેફ્ટનન્ટ અભિષેક કુમાર, વેદપાલ, ઇએપી3, કુલદીપ, સ્ટુવર્ડ, સંતોષ કુમાર સહિતના જવાનો સાયકલ યાત્રામાં જોડાયા હતા.

જામનગર
author img

By

Published : Jul 20, 2019, 2:14 PM IST

પ્રાપ્ત વિગતો મુજબ, INS વાલસુરાના જવાનોએ પરાક્રમ કર્યું હતું. 10 દિવસ ચાલનારી 580 કિલોમીટરની સાયકલ યાત્રા પૂર્ણ કરી નેવીના જવાનો વાલસુરા ખાતે પરત ફર્યા છે. દુર્ગમ પહાડો અને કાદવ કીચડ યુક્ત રસ્તા પર પસાર થઈ તેમજ લેહ લદ્દાખની પહાડીઓમાં સફળતાપૂર્વક સાયકલિંગ કરી આ યોદ્ધાઓએ અનોખું પરાક્રમ કર્યું છે.

INS વાલસુરાના જવાનોનું પરાક્રમ, લેહ લદ્દાખની પહાડીઓમાં કર્યુ સાયકલિંગ

આ ટીમ 9 જુલાઈએ મનાલીથી રવાના થઈ હતી. ત્યારબાદ રોહતાંગ લા(13058ફૂટ), નકીલા(15547 ફૂટ), લાચુંગ લા(16616ફૂટ), તાંગલાગ લા(17582ફૂટ), ખારદુગ લા(18380ફૂટ) વગેરે પહાડીઓ પર સરળતાપૂર્વક સાઈકલિંગ કરી કીર્તિમાન સ્થાપિત કર્યો છે. લેહ લદ્દાખમાં પ્રતિકૂળ વાતાવરણ ન હોવાથી જવાનોને મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો. તાગલાગ લામાં હિમવર્ષા થતાં બે ફૂટ સુધી બરફના થર જામ્યા હતા અને જેના કારણે થોડી મુસીબતોનો સામનો પણ કરવો પડ્યો હતો.

જામનગર
INS વાલસુરાના જવાનોએ લેહ લદ્દાખની પહાડીઓમાં કર્યુ સાયકલિંગ

Intro:GJ_JMR_02_20JULY_INS_JAVAN_7202728

જામનગર:INS વાલસુરાના જવાનોએ પરાક્રમ કર્યું.... લેહ લદાખ ની પહાડીઓમાં કર્યુ સાયકલિંગ

INS વાલસુરાના જવાનોએ સાયકલ યાત્રા યોજી... આ ટીમમાં લેફટીનન્ટ કમાન્ડર આદિત્ય સચદેવા, સબ લેફટીનન્ટ આરુષ શર્મા,સબ લેફટીનન્ટ અભિષેક કુમાર, વેદપાલ,ઇએપી3, કુલદીપ,સ્ટુવર્ડ , સંતોષ કુમાર સહિતના જવાનો સાઇકલ યાત્રામાં જોડાયા હતા
10 દિવસ ચાલનારી 580 કિલોમીટરની સાયકલ યાત્રા પૂર્ણ કરી નેવીના જવાનો વાલસુરા ખાતે પરત ફર્યા છે.... દુર્ગમ પહાડો અને કાદવ કીચડ યુક્ત રસ્તા પર પસાર થઈ આ યોદ્ધાઓ અનોખો પરાક્રમ કર્યું છે.... લેહ લદ્દાખની પહાડીઓમાં સફળતાપૂર્વક સાયકલિંગ કરી અનોખું પરાક્રમ કર્યું છે.....
આ ટીમ 9 જુલાઈએ મનાલીથી રવાના થઈ હતી....રોહતાગ લા(13058ફૂટ) નકીલા(15547 ફૂટ)લાચુંગ લા(16616ફૂટ) તાંગલાગ લા(17582ફૂટ) ખારદુગ લા(18380ફૂટ) વગેરે પહાડીઓ પર સરળતાપૂર્વક સાઈકલિંગ કરી કીર્તિમાન સ્થાપિત કર્યો છે..... લેહ લદાખમાં પ્રતિકૂળ વાતાવરણ ન હોવાથી જવાનોએ મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો....તાગલાગ લા મા હિમ વર્ષો થતા બે ફૂટ સુધી બરફના થર જામ્યા હતા... અને આ બરાબર નથી નેવીના જવાનું સાયકલો પસાર કરી હતી...

Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.