જામનગર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષથી વરસાદની સતત ઘટ જોવા મળી રહી છે. ઓછા વરસાદથી જિલ્લાના મોટાભાગના જળાશયો તળિયાઝાટક થઈ ગયા છે. જેના પગલે વોર્ડ નંબર 15ના કોર્પોરેટર દેવશી આહીર, મરીયમબહેન, શીતલબહેન અને આનંદ રાઠોડ દ્વારા હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. એક તરફ જિલ્લામાં જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. તો બીજી તરફ મોંઘા બિયારણો વાવી વરસાદની મીટ માંડી બેઠો છે. વરુણદેવને રીઝવીને પ્રાર્થના કરવામાં આવી હતી કે વરુણ દેવ વહેલા પધારે અને લોકોની મુશ્કેલીને દુર કરે તેવી પ્રાર્થના કરી હતી.
જામનગરમાં વોર્ડ 15ના ચાર નગરસેવકો દ્વારા વરુણ દેવને રીઝવવા હવનનું આયોજન - corporetar
જામનગરઃ શુક્રવારે સવારે 9.00 વાગ્યે વરુણદેવને રીઝવવા માટે વોર્ડ નંબર 15 ના ચાર કોર્પોરેટરો દ્વારા હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષથી વરસાદની સતત ઘટ જોવા મળી રહી છે. ઓછા વરસાદથી જિલ્લાના મોટાભાગના જળાશયો તળિયાઝાટક થઈ ગયા છે. જેના પગલે વોર્ડ નંબર 15ના કોર્પોરેટર દેવશી આહીર, મરીયમબહેન, શીતલબહેન અને આનંદ રાઠોડ દ્વારા હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. એક તરફ જિલ્લામાં જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. તો બીજી તરફ મોંઘા બિયારણો વાવી વરસાદની મીટ માંડી બેઠો છે. વરુણદેવને રીઝવીને પ્રાર્થના કરવામાં આવી હતી કે વરુણ દેવ વહેલા પધારે અને લોકોની મુશ્કેલીને દુર કરે તેવી પ્રાર્થના કરી હતી.
જામનગરમાં વોર્ડ 15ના ચાર નગરસેવકો દ્વારા વરુણ દેવને રીઝવવા હવનનું આયોજન
જામનગરમાં શુક્રવારે સવારે 9.00 વાગ્યે વરુણદેવને રીઝવવા માટે વોર્ડ નંબર 15 ના ચાર કોર્પોરેટરો દ્વારા હવનનું આયોજન કરવામાં આવ્યું હતું....
વોર્ડ નંબર 15ના કોર્પોરેટર દેવશી આહીર, મરીયમબહેન,શીતલબહેન અને આનંદ રાઠોડ દ્વારા હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું...
જામનગર જિલ્લા છેલ્લા પાંચ વર્ષથી વરસાદની સતત ઘટ જોવા મળી રહી છે...ઓછા વરસાદથી જિલ્લાના મોટાભાગના જળાશયો તળિયાઝટક થઈ ગયા છે.....
તો જામનગર જિલ્લામાં જગતનો તાત પણ મુશ્કેલીમાં મુકાયો છે...મોંઘા બિયારણો વાવી વરસાદની મીટ માંડી બેઠો છે.....આ હવનમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા..અને પ્રાર્થના કરવામાં આવી છે કે જેમ બને તેમ વરુણ દેવ વહેલા વરસે....
બાઈટ,દેવશી આહીર, કોર્પોરેટરBody:મનસુખ સોલંકીConclusion:જામનગર