ETV Bharat / state

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જામનગરને રૂપિયા 8.5 કરોડનું સીટી સ્કેનિગ મશીન ફળવાયું - મુખ્યપ્રધાન વિજયરૂપાણી

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જામનગરને રૂપિયા 8.5 કરોડની કિંમતનું સીટી સ્કેનિગ મશીન (CT Scanning Machine) ફળવામાં આવ્યું છે. શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, કૃષિપ્રધાન આર.સી.ફળદુ, રાજ્યપ્રધાન ધમેન્દ્રસિંહ જાડેજા, મેયર બીના કોઠારી સહીત શહેર સંગઠનના હોદ્દેદારો પદાધિકારીઓની સંયુક્ત રજૂઆતને સફળતા મળી છે.

 સીટી સ્કેનિગ મશીન ફળવાયું
સીટી સ્કેનિગ મશીન ફળવાયું
author img

By

Published : Jul 30, 2021, 8:04 AM IST

  • રૂપિયા 8.5 કરોડની કિંમતનું સીટી સ્કેનિગ મશીન (CT Scanning Machine)
  • ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જામનગરને મળ્યું
  • સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલમાં સીટી સ્કેનિગ મશીન ફળવાયું

જામનગર: ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, ગુજરાત રાજ્ય કૃષિપ્રધાન આર.સી.ફળદુ રાજ્યપ્રધાન ધમેન્દ્રસિંહ જાડેજા, પ્રભારી અભયસિંહ ચૌહાણ, મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, મેયર બીનાબેન કોઠારી, ડે. મેયર તપન પરમાર, સ્ટે. કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, સાશકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતન ગોશરાણી દ્વારા ગુજરાત રાજ્ય મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા ડે. સી.એમ નીતિન પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો : Tokyo Olympics 2020 : જાણો 8માં દિવસે ક્યા ખેલાડીઓ પર રહેશે નજર...

રૂપિયા 8.5 કરોડના ખર્ચે 128 ઈડની અદ્યતન સીટી સ્કેનિંગ મશીન

આ તબ્બકે જામનગર સિવિલ હોસ્પિટલ ખાતે સીટી સ્કેનિંગ મશીન વસાવાની વ્યસ્થા અંગે રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાતના સંવેદનશીલ મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રજૂઆતને સ્વીકારી જામનગરની જનતાના હિત અર્થે અંદાજે રૂપિયા 8.5 કરોડના ખર્ચે 128 ઈડની અદ્યતન સીટી સ્કેનિંગ મશીનની ત્વરિત ફાળવણી કરી હતી.

આ પણ વાંચો : તહેવારો પૂર્વે ગુજરાતથી જતી ટ્રેનોમાં સરેરાશ 4 મહિનાનું વેઈટિંગ, મોટી સંખ્યામાં પ્રવાસીઓ નોતરી શકે છે ત્રીજી લહેર

જામનગર ભાજપ ટીમે મુખ્યપ્રધાનની ભેટ આવકારી

ગુજરાત રાજ્ય સરકારની સંવેદનશીલ નિર્ણયને શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, ગુજરાત રાજ્ય કૃષિપ્રધાન આર.સી.ફળદુ રાજ્યપ્રધાન ધમેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, મેયર બીનાબેન કોઠારી, ડે. મેયર તપન પરમાર, સ્ટે. કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, સાશકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતન ગોશરાણી, શહેર સંગઠનના હોદેદારો પદાધિકારીઓ, વિવિધ મોરચાના પદાધિકારીઓ, કોર્પોરેટરો, વોર્ડ સમિતિના પદાધિકારીઓ સહીત સૌ કોઈ એ આવકાર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.