ETV Bharat / state

જામનગરમાં ખોજાનાકા વિસ્તારમાં બે વર્ષથી પે એન્ડ યુઝ બંધ હાલતમાં - gujarat

જામનગરઃ શહેરના વોર્ડ નંબર 12માં છેલ્લા બે વર્ષથી પે અને યુઝ બંધ હાલતમાં છે. ખોજા નાકા અવિકસિત છે તથા આ વિસ્તારમાં મધ્યમવર્ગ અને ગરીબ લોકો રહે છે.

jam
author img

By

Published : Jun 7, 2019, 6:39 AM IST

જામનગર શહેરના વોર્ડ નંબર 12 માં પે એન્ડ યુઝ બંધ હાલતમાં છે. સ્થાનિકોએ મહાનગરપાલિકામાં લેખિત અને મૌખિક રજુઆત કરી હતી છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે આ વિસ્તારના કોર્પોરેટર જેનબ ખફીએ JMC ના સત્તાધીશો પર આરોપ લગાવતા કહે છે કે, આ વિસ્તારના કોર્પોરેટર કોંગ્રેસના હોવાથી કોઈ કામ કરવામાં આવતું નથી અને ખોજા નાકા વિસ્તારમાં પ્રિ મોન્સૂનની કામગીરી પણ કરવા ખાતર કરી છે તથા સફાઈ કરવામાં આવતી નથી તો મોટાભાગની ગટરો પણ સફાઈના અભાવે ઉભરાઈ છે.

જામનગરમાં ખોજાનાકા વિસ્તારમાં બે વર્ષથી પે એન્ડ યુઝ બંધ હાલતમાં

ખોજા નાકા વિસ્તારમાં વર્ષોથી કાર્યરત પે એન્ડ યુઝ બંધ કરી દેવામાં આવતા સ્થાનીકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો કે પાલિકાના અધિકારો આ બાબતે જણાવી રહ્યા છે કે હવે ઘરે ઘરે શોચાલય થઈ જતા પે એન્ડ યુઝ બંધ કરવામાં આવી રહ્યા છે

Intro:Body:

GJ_JMR_03_06JUN_KHOJANAKA_7202728

Inbox

x

SOLANKI MANSUKHBHAI RAMABHAI <mansukh.solanki@etvbharat.com>

Thu, Jun 6, 3:34 PM (11 hours ago)

to me

GJ_JMR_03_06JUN_KHOJANAKA_7202728

જામનગરમાં ખોજાનાકા વિસ્તારમાં બે વર્ષથી પે એન્ડ યુઝ બંધ હાલતમાં

Feed ftp

જામનગરઃ શહેરના વોર્ડ નંબર 12માં છેલ્લા બે વર્ષથી પે અને યુઝ બંધ હાલતમાં છે આ વિસ્તાર ખોજા નાકા અવિકસિત છે તથા આ વિસ્તારમાં મધ્યમવર્ગ અને ગરીબ લોકો રહે છે.

જો કે સ્થાનિકોએ મહાનગરપાલિકામાં લેખિત અને મૌખિક રજુઆત કરી હતી છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે આ વિસ્તારના કોર્પોરેટર જેનબ ખફીએ JMC ના સત્તાધીશો પર આરોપ લગાવતા કહે છે કે, આ વિસ્તારના કોર્પોરેટર કોંગ્રેસના હોવાથી કોઈ કામ કરવામાં આવતું નથી અને ખોજા નાકા વિસ્તારમાં પ્રિ મોન્સૂનની કામગીરી પણ કરવા ખાતર કરી છે તથા સફાઈ કરવામાં આવતી નથી તો મોટા ભાગની ગટરો પણ સફાઈના અભાવે ઉભરાઈ છે...

ખોજા નાકા વિસ્તારમાં વર્ષોથી કાર્યરત પે એન્ડ યુઝ બંધ કરી દેવામાં આવતા સ્થાનીકો ને મુશ્કેલીનો સામનો કરવો પડે છે જો કે પાલિકાના અધિકારો આ બાબતે જણાવી રહયા છે કે હવે ઘરે ઘરે શોચાલય થઈ જતા  પે એન્ડ યુઝ બંધ કરવામાં આવી રહ્યા છે

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.