ETV Bharat / state

જામનગરમાં ગેસ સિલિન્ડર ફાટતાં 10 દુકાનો બળીને ખાખ

જામનગરઃ જામનગર જિલ્લાના મોટીખાવડીથી આગળ આવેલા મેપર પાટિયા પાસે આવેલ ઝૂંપડપટ્ટી જેવી દુકાનોમાં ગેસના સિલિન્ડર ફાટતા 10 જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. દુકાનની અંદર એક પછી એક એમ ગેસના સિલિન્ડર ફાટવાથી આ અકસ્માત સર્જાયો હતો.

ગેસ સિલિન્ડર ફાટતાં 10 દુકાનો બળીને ખાખ
author img

By

Published : May 3, 2019, 10:53 AM IST

આ ઘટનાની જાણ થતાં ચારે તરફ દોડધામ મચી ગઈ હતી અને નજીકમાં આવેલી રિલાયન્સ કંપનીના ફાયર ફાઈટરને જાણ થતાં તુરંત જ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા અને આગને કાબૂમાં મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ખુબ જ લાંબી જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

ગેસ સિલિન્ડર ફાટતાં 10 દુકાનો બળીને ખાખ
આ સમગ્ર ઘટનામાં 10 જેટલી દુકાનો અને લાખોનો માલ બળીને ખાખ થઇ ગયો હતો, પરંતુ કુદરતની મહેરથી કોઈપણ પ્રકારની જાનહાની સર્જાઈ ન હતી.

R_GJ_JMR_02_AAG_02 MAY_GJ10021
સ્લગ : આગ
ફોરમેટ : એવી
રિપોર્ટર : અર્જુન પંડયા

જામનગર જિલ્લાના મોટીખાવડીથી આગળ આવેલ મેઘપર પાટિયા પાસે આવેલ ઝૂંપડપટ્ટી જેવી દુકાનોમા ગેસના સિલિન્ડર ફાટતા 10 જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. દુકાનની અંદર એક પછી એક એમ્બે ગેસના સિલિન્ડર ફાટવાથી આ અકસ્માત સર્જાયો હતો.

આ ઘટનાની જાણ થતાં ચારો તરફ દોડધામ મચી ગઈ હતી. અને નજીકમાં આવેલ રિલાયન્સ કંપનીના ફાયર ફાઈટર ને જાણ થતાં તુરંત જ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા અને આગને કાબૂમાં મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ખૂબ જ લાંબી જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

આ સમગ્ર ઘટનામાં 10 જેટલી દુકાનો અને લાખો નો માલ બળીને ખાખ થઇ ગયો હતો પરંતુ કુદરતની મહેર થી કોઈપણ પ્રકારની જાનહાની સર્જાઈ ન હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.