ETV Bharat / state

ગણેશ વિસર્જન વખતે યુવકનું બાલાચડી ખાતે દરિયામાં ડૂબી જવાથી મોત - જામનગર

જામનગર: ગણેશ વિસર્જન વખતે 45 વર્ષીય યુવક રાજેશભાઇ જેરામભાઈ ગીરનારી નામનો યુવક દરિયામાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. ખુશીનો માહોલ શોકમાં પલટાઇ જતા પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા હતા.

etv bharat jam
author img

By

Published : Sep 12, 2019, 10:21 PM IST

Updated : Sep 12, 2019, 11:44 PM IST

જામનગરમાં રહેતા 45 વર્ષીય યુવક રાજેશભાઈ જેરામભાઇ ગીરનારી બપોરના સમયે પોતાના મિત્ર મંડળ સાથે બાલાચડી દરિયાકિનારે ગણેશ વિસર્જન માટે ગયા હતા. ગણેશ વિસર્જન કર્યા બાદ સ્નાન કરતી વખતે એકાએક દરિયામાં ડૂબી ગયા હતા. અને તેમના મિત્રો તમને ઘાયલ અવસ્થામાં જાંબુડા સરકારી દવાખાને લઈ ગયા હતા. જો કે, ત્યાં ડોક્ટરે સારવાર આપી તેને જામનગર જી.જી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. ડોક્ટર્સ એ તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.

ગણેશ વિસર્જન વખતે યુવકનું બાલાચડી ખાતે દરિયામાં ડૂબી જવાથી મોત

Intro:
Gj_jmr_04_visrjan_mot_avb_mansukh_7202728

જામનગરમાં ગણેશ વિસર્જન વખતે યુવકનું બાલાચડી ખાતે દરિયામાં ડૂબી જવાથી મોત.....

ઉમેદ ગિરનારી,મૃતકના ભાઈ

જામનગર:ગણેશ વિસર્જન વખતે યુવક દરિયામાં ડૂબ્યો છે....રાજેશભાઇ જેરામભાઈ ગીરનારી નામનો યુવક દરિયામાં ડૂબી જતાં મોત નીપજ્યું છે.....

45 વર્ષીય યુવકનું ગણેશ વીસર્જન વખતે મોત નિપજતા પરિજનો શોકમાં ગરકાવ થઈ ગયો....જામનગરમાં ભાનુશાળીવાડી વિસ્તારમાં રહેતો હતો યુવક.....

જામનગરમાં રહેતા રાજેશભાઈ ગિરનારી બપોરના સમયે પોતાના ગીરીનારી ગણેશ મિત્ર મંડળ સાથે બાલાચડી દરિયાકિનારે ગણેશ વિસર્જન માટે ગયા હતા.... રાજેશભાઈ ગણેશ વિસર્જન કર્યા બાદ સ્નાન કરતી વખતે એકાએક દરિયામાં ડૂબ્યા હતા અને તેમના મિત્રો તમને ઘાયલ અવસ્થામાં જાંબુડા સરકારી દવાખાને લઈ ગયા હતા જોકે ત્યાં ડોક્ટરે સારવાર આપી તેમને જામનગર જી.જી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા નહીં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા છે....

જામનગરમાં ગણેશ વિસર્જન વખતે ડૂબી જવાથી રાજેશભાઈ ગિરનારીનું મોત નિપજ્યું છે પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે.....

Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
Last Updated : Sep 12, 2019, 11:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.