ETV Bharat / state

ધ્રોલ નગરપાલિકામાં પડતર પ્રશ્નોનો ઉકેલ ના આવતા 30 દિવસથી અર્ધનગ્ન હાલતમાં યુવક ઉપવાસ પર ઉતર્યો

ધ્રોલ: જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકા સામે એક યુવક છેલ્લા 30 દિવસથી અર્ધનગ્ન હાલતમાં ગાંધીજીના માર્ગે ઉપવાસ કરી રહ્યો છે. યુવકના પ્રમાણે ધ્રોલ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ પડતર પ્રશ્નોનો ઉકેલ ના લાવતા તે આ ઉપવાસ પર ઉતર્યો છે.

પડતર પ્રશ્નોનો ઉકેલ ના આવતા 30 દિવસથી અર્ધનગ્ન હાલતમાં યુવક ઉપવાસ પર ઉતર્યો
author img

By

Published : Aug 8, 2019, 7:32 PM IST

જામનગરના ધ્રોલમાં એક યુવક છેલ્લા 30 દિવસથી અર્ધનગ્ન અવસ્થામાં ગાંધીજીના માર્ગે ઉપવાસ કરી રહ્યો છે. યુવકની માંગણી છે ,કે ધ્રોલ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ પડતર પ્રશ્નોનો ઉકેલ લાવતો ન હોવાથી તેણે ઉપવાસ શરૂ કર્યા છે.

ધ્રોલમાં રહેતા રાજુભાઇ પરમાર નામના આ વ્યક્તિએ અગાઉ પણ ધ્રોલ પાલિકાની અણઆવડત સામે ઉપવાસ કર્યા હતા. પાલિકા સામે છેલ્લા 30 દિવસથી ઉપવાસ કરી રહેલા રાજુભાઈ પરમારની વિવિધ માંગણીઓ છે કેમ કેમ ધ્રોલ શહેરમાં હજુ મોટા ભાગના રોડ પર ડામર કરવામાં આવ્યું નથી. શહેરના તમામ રસ્તા પર ડામર કામ કરવામાં આવે અને પાલિકાના સત્તાધીશો સગાવાદ ચલાવી પોતાના સગા વ્હાલાઓને કોઈપણ મંજૂરી વિના બાંધકામો કરવાની છૂટ આપતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

છેલ્લા 30 દિવસથી ઉપવાસ કરી રહેલા રાજુભાઈ પરમાર આખરે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીને અરજી મોકલી છે .ધ્રોલ નગરપાલિકાના ચીફ ઓફિસરને અવારનવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં લેવામાં ન આવતા તેઓ છેલ્લા 30 દિવસથી ઉપવાસ કરી રહ્યા છે.

Intro:Gj_jmr_03_upvas_avb_7202728_mansukh

Exclusive

જામનગર:ધ્રોલ નગરપાલિકા સામે એક યુવક છેલ્લા 30 દિવસથી અર્ધનગ્ન હાલતમાં શા માટે ઉપવાસ કરી રહ્યો છે....જાણો....

Byte:રાજુ પરમાર,ઉપવાસી

જામનગરના ધ્રોલમાં એક યુવક છેલ્લા 30 દિવસથી અર્ધનગ્ન અવસ્થામાં ગાંધીજીના માર્ગે ઉપવાસ કરી રહ્યો છે..... યુવકની માંગણી છે કે ધ્રોલ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ પડતર પ્રશ્નોનો ઉકેલ આવતો ન હોવાથી તેમણે ઉપવાસ શરૂ કર્યા છે....

ધ્રોલમાં રહેતા રાજુભાઇ પરમાર નામના આ વ્યક્તિએ અગાઉ પણ ધ્રોલ પાલિકાની અણઆવડત સામે ઉપવાસ કર્યા હતા..... ધ્રોલ પાલિકા સામે છેલ્લા 30 દિવસથી ઉપવાસ કરી રહેલા રાજુભાઈ પરમારની વિવિધ માંગણીઓ છે કેમ કેમ ધ્રોલ શહેરમાં હજુ મોટા ભાગના રોડ પર ડામર કરવામાં આવ્યું નથી... શહેરના તમામ રસ્તા પર ડામર કામ કરવામાં આવે અને પાલિકાના સત્તાધીશો સગાવાદ ચલાવી પોતાના સગા વ્હાલાઓને કોઈપણ મંજૂરી વિના બાંધકામો કરવાની છૂટ આપતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.....

છેલ્લા 30 દિવસથી ઉપવાસ કરી રહેલા રાજુભાઈ પરમાર આખરે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીને અરજી મોકલી છે.... ધ્રોલ નગરપાલિકાના ચીફ ઓફિસરને અવાર નવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં લેવામાં ન આવતા તેઓ છેલ્લા 30 દિવસથી ઉપવાસ કરી રહ્યા છે.....

Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.