ETV Bharat / state

જામનગરમાં ચાની દુકાનમાં લાગી આગ, સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ - FIRE FIGHTER

જામનગરઃ શહેરમાં સજુબા સ્કૂલ નજીક ચાની દુકાનમાં સવારે એકાએક આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. જો કે, ફાયર ફાઈટરની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાન હાની થઈ નથી.

JMR
author img

By

Published : Jul 11, 2019, 1:52 PM IST

જામનગરની સજુબા સ્કૂલ નજીક આવેલ ચાની દુકાનમાં વહેલી સવારે ગેસનો બાટલો લીકેજ થતાં દુકાનમાં એકા એક આગ ભભુકી હતી. આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોના ટોળા એકઠા થયા હતા.

ફાયરફાયટરની મદદથી આગ પર તાત્કાલીક કાબુ મેળવવામાં આવ્યો હતો. જોકે, સદનસીબે કોઈ જાન હાની થઈ ન હતી, પરંતુ આગથી દુકાન બળીને ખાખ થઈ હતી.

જામનગરમાં ચા ની દુકાનમાં લાગી આગ

Intro:

GJ_JMR_04_11JULY_AAG_7202728_MANSUKH

જામનગરમાં ચા ની દુકાનમાં લાગી આગ.... અફડાતફડીનો માહોલ સર્જાયો

જામનગર સજુબા સ્કૂલ નજીક ચાની દુકાનમાં એકાએક આગ લાગતા અફડાતફડી સર્જાઇ હતી...વહેલી સવારે આગ લાગતા તાત્કાલિક ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી.....
ઉલ્લેખનીય છે કે ગેસનો બાટલો લીકેજ થતાં આગ લાગી હતી...

એક ફાયર ફાઈટરની મદદથી આગને કાબુમાં લેવામાં આવી છે....જો કે સદનસીબે આગમાં કોઈ જાનહાની થઈ નથી અને મોટી દુર્ઘટના થતા ટળી છે.... વહેલી સવારે ચા ની દુકાને આગ લાગતાં ભારે અફડાતફડી મચી ગઇ હતી.... લોકોના ટોળા એકઠા થયા હતા અને યુદ્ધના ધોરણે ફાયર ફાઈટર ને આવ્યું હતું ફાયર ટીમ તાત્કાલિક આગને કાબૂમાં લેવા માટે જહેમત ઉઠાવી અને આગને કાબૂમાં લીધી છે.....

ગેસનો બાટલો લીક થતાં થોડીવારમાં આગ બેકાબૂ બની હતી અને ચાની દુકાન બળીને ખાક થઈ ગઈ છે..Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.