ETV Bharat / state

જી.જી.હોસ્પિટલના લાગી આગ, ફાયર ટીમે પહોંચી આગ પર મેળવ્યો કાબૂ - Gujarat

જામનગરઃ શહેરમાં આવેલી જી.જી.હોસ્પિટલમાં અચાનક આગ લાગતાં નાસભાગ મચી હતી. જો કે. હૉસ્પિટલ તંત્ર દ્વારા તાત્કાલિક ફાયર ટીમને બોલાવવામાં આવી હતી. ફાયર ટીમે ઘટના સ્થળે આગ પર કાબૂ મેળવ્યો હતો.

જી.જી.હોસ્પિટલના લાગી આગ, ફાયર ટીમે પહોંચી આગ પર મેળવ્યો કાબૂ
author img

By

Published : Jul 5, 2019, 5:14 PM IST

જી.જી.હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન થિયેટરમા મોડીરાતે આગ લાગી હતી. ઓપરેશન થિયેટરમાં થયેલ આ દર્દીઓને તાત્કાલિક અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતાં.

જી.જી.હોસ્પિટલના લાગી આગ, ફાયર ટીમે પહોંચી આગ પર મેળવ્યો કાબૂ

તાત્કાલિક ધોરણે ફાયર ટીમે ઘચના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી બેકાબુ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. જેથી હૉસ્પિટલ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

Intro:

GJ_JMR_01_05JULY_HOSPITAL_AAG_7202728_MANSUKH

જી.જી.હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન થિયેટરમા મોડીરાતે આગ લાગતા દોડધામ મચી ગઇ હતી....

પ્રાથમિક અનુમાન અનુસાર આગ લાગી હોવાનું ચર્ચાઈ રહ્યું છે... આગ લાગતા જ હોસ્પિટલમાં દોડધામ મચી ગઇ હતી અને લોકો ભાગદોડ કરવા લાગ્યા હતા.... જોકે હોસ્પિટલ સત્તાધીશો દ્વારા તાત્કાલિક ફાયર ટીમને બોલાવી લેવામાં આવતા આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે.....

સુરતમાં થયેલા અગ્નિકાંડ બાદ લોકોમાં પણ હવે જાગૃતતા સતત આવી રહી છે... ઓપરેશન કરતા ડોક્ટરો પણ તાત્કાલિક ઓપરેશન થીયેટરમાંથી બહાર દોડી આવ્યા હતા..... ઓપરેશન થિયેટરમાં થયેલ આ દર્દીઓને તાત્કાલિક અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા...

ફાયર ટીમે હોસ્પિટલના ઓપરેશન થિયેટરની બારી તોડી અંદર પાણીનો મારો ચલાવ્યો હતો...અને બેકાબુ આગને કાબુમાં લેવામાં આવી છે....આમ આગમાં કોઈ જાનહાની થઈ નથી
Body:મનસુખ સોલંકીConclusion:જામનગર

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.