જામનગરઃ શહેરમાં પટેલ કોલોની શેરી નંબર 6 વિસ્તારમાં રહેણાંક ઘર પાસે ગેરકાયદેસર મંડળી રચી 8 જેટલા શખ્સોએ સ્કૂટર અને કારમાં ધોકા અને પાઇપ વડે તોડી અઢી લાખનું નુકસાન પહોંચાડ્યું હતું. સ્કૂટરની ડેકીમાં રહેલા 15 હજારની ચોરી કર્યાની ફરિયાદ નોંધાઇ હતી. જૂની અદાવાતને પગલે આ ઘટના બની હતી.
જામનગરમાં પટેલ કોલોનીમાં 8 શખ્સોએ વાહનોમાં કરી તોડફોડ - Struggle with the old adage
જામનગર શહેરમાં પટેલ કોલોની શેરી નંબર-6ના છેડે રાધાકૃષ્ણ મંદિર પાસે રહેતા ગીતાબેન મહેન્દ્રભાઈ બોરીચાના ઘર પાસે મોડી રાત્રે 8 શખ્સો ધોકા અને પાઇપ સાથે ધસી આવ્યા હતા, ત્યાર બાદ ધમકી ઉચ્ચારી કાર અને સ્કૂટરમાં તોડફોડ કરી અઢી લાખનું નુકસાન પહોંચાડ્યું હતું.
જામનગરમાં પટેલ કોલોનીમાં આઠ શખ્સોએ વાહનોમાં કરી તોડફોડ