જામનગર: જામનગરમાં છેલ્લા દોઢ વર્ષથી પ્રાદેશિક વાહન વ્યવહાર ખાતાની કચેરી તૈયાર હતી. જેનું આજે મુખ્ય પ્રધાનના હસ્તે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી RTO કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ પૂનમ માડમ, અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા, કલેકટર રવિશંકર, જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
જામનગરમાં RTO કચેરીનું વીડિયો કોન્ફરન્સથી CMના હસ્તે લોકાર્પણ
જામનગરમાં છેલ્લા દોઢ વર્ષથી પ્રાદેશિક વાહન વ્યવહાર ખાતાની કચેરી તૈયાર હતી. જેનું આજે મુખ્ય પ્રધાનના હસ્તે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી RTO કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જામનગરમાં RTO