ETV Bharat / state

જામનગર કોંગ્રેસના નગરસેવિકાએ અસ્ટેટ શાખામાં જઈને ધમાલ મચાવી - Jenab Kahfi

જામનગર: શહેરમાં ફરી એકવાર નગરસેવિકા દ્વારા અસ્ટેટ શાખા ખાતે ધમાલ મચાવવામાં આવી હતી. જેમાં ગુરૂવારે બપોરના સમયે જાહેરાતના હોર્ડિંગ બાબતે અસ્ટેટ શાખામાં અરજદાર રજૂઆત કરવા પહોંચ્યા હતા. ત્યારે અરજદારને યોગ્ય જવાબ ન આપતા તેમણે જેનબબેન ખફીને જાણ કરી હતી. આ બાબતે અસ્ટેટ શાખા ખાતે પહોંચીને જેનબબેન ખફીએ ધમાલ મચાવી હતી.

જામનગરમાં કોંગ્રેસના નગરસેવિકાએ અસ્ટેટ શાખામાં મચાવી ધમાલ
author img

By

Published : Jul 18, 2019, 10:05 PM IST

શહેરમાં જાહેરાતના હોર્ડિંગ બાબતે અસ્ટેટ શાખા ખાતે અરજદાર રજૂઆત કરવા માટે આવ્યા હતા. તે દરમિયાન તેમને અસ્ટેટ શાખાના અધિકારીઓ પાસેથી જવાબ મળ્યા ન હતો. જેને લઈને અરજદારોએ જેનબબેન ખફીને જાણ કરી હતી. આ જાણ મળતા જેનબબેન ખફી અસ્ટેટ શાખા ખાતે પહોંચ્યા હતા. તે સમય દરમિયાન આ મામલો વધુ બિચક્યો હતો અને સામાન્ય બોલાચાલી બાદ નગરસેવિકાએ એસ્ટેટ શાખામાં ધમાલ મચાવી હતી અને ઓફિસમાં ફાઈલો ફેંકી દીધી હતી.

જામનગરમાં કોંગ્રેસના નગરસેવિકાએ અસ્ટેટ શાખામાં મચાવી ધમાલ

જામનગરમાં આવેલા વોર્ડ નંબર-12ના નગરસેવિકા જેનબબેન ખફીએ અસ્ટેટ શાખામાં ધમાલ મચાવી હતી. આ અગાઉ શાસકપક્ષના નગરસેવિકા રચનાબેન અદાણીએ પણ સોલિડ વેસ્ટ શાખામાં ધમાલ મચાવી હતી.

છેલ્લા એક મહિનામાં જામનગરની બે નગરસેવિકાઓએ મહાનગરપાલિકામાં ધમાલ મચાવી છે. મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ગરીબ માણસોનું કામ ન કરતા હોવાનો અનેક વખત આક્ષેપો પણ થયા છે. ત્યારે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે, શા માટે નગરસેવિકાને મહાનગરપાલિકાની ઓફિસોમાં ધમાલ કરવી પડે છે. ત્યારે જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ પ્રજાના કામ કરવામાં પાછા પડે છે કે કામચોરી કરી રહ્યાં છે.

Intro:GJ_JMR_01_18JULY_COP DHAMAL_7202728

જામનગરમાં કોંગ્રેસના નગરસેવીકાએ અસ્ટેટ શાખામાં મચાવી ધમાલ...ફાઈલો ફેંકી

જામનગરમાં ફરી નગરસેવીકાએ ધમાલ મચાવી છે...આજે બોપરના સમયે જાહેરાતના હોર્ડિંગ મામલે અસ્ટેટ શાખામાં રજૂઆત કરવા આવેલા અરજદારને યોગ્ય જવાબ ન આપતા તેમણે નગરસેવિકા જેનબબેન ખફીને જાણ કરી હતી... અને બાદમાં મામલા બિચક્યો હતો અને સામાન્ય બોલાચાલી બાદ નગરસેવિકા એ એસ્ટેટ શાખામાં ફાઈલો ફેકી દીધી હતી...

વોર્ડ નબર 12ના નગરસેવિકા જેનબબેન ખફીએ અસ્ટેટ શાખામાં ધમાલ મચાવી હતી.... અગાઉ શાસકપક્ષના નગરસેવિકા રચના બેન અદાણીએ પણ સોલિડ વેસ્ટ શાખામાં ધમાલ મચાવી હતી..

છેલ્લા એક મહિનામાં જામનગરની બે નગરસેવિકાઓએ મહાનગરપાલિકામાં ધમાલ મચાવી છે.... મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ગરીબ માણસોને કામ ન કરતા હોવાનો અનેક વખત આક્ષેપો પણ થયા છે... ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શા માટે નગરસેવિકા હોય મહાનગરપાલિકાની ઓફિસોમાં ધમાલ કરવી પડે છે..... જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ પ્રજાના કામ કરવામાં પાછા પડે છે કે કામચોર છે.....

Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.