ETV Bharat / state

ઇશા ફાઉન્ડેશનના સદગુરૂ જામનગરના આંગણે, જાણો કોણે આપ્યું આમંત્રણ

author img

By

Published : Apr 25, 2022, 7:44 PM IST

જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજીના (Jamsaheb Shatrushalyasinhji)આમંત્રણથી સદગુરૂ જગ્ગી વાસુદેવ જામનગર પઘારશે. તા.29 મેના તેઓ જામનગર આવી પહોચશે. કોઇમ્બુતૂર સ્થિત ઇશા ફાઉન્ડેશનના સદગુરૂ જગ્ગી વાસુદેવ( Sadguru Jaggi Vasudev)વિશ્વ ભરમાં પોતાના આધ્યાત્મિક માર્ગદર્શન અને પ્રકૃતિના સંરક્ષણ માટે ખુબ જ વિખ્યાત છે.

ઇશા ફાઉન્ડેશનના સદગુરૂ જામનગરના આંગણે, જાણો કોણે આપ્યું આમંત્રણ
ઇશા ફાઉન્ડેશનના સદગુરૂ જામનગરના આંગણે, જાણો કોણે આપ્યું આમંત્રણ

જામનગરઃ સેવ સોઇલનો સંદેશ (Save Soil Campaign)આપવા અને પ્રકૃતિના રક્ષણ માટે વિશ્વના 27 દેશોમાં 30,000 કિ.મી.ની બાઇક દ્વારા યાત્રા કરતાં ઇશા ફાઉન્ડેશનના સદગુરૂ જગ્ગી વાસુદેવ જામનગરના જામસાહેબના (Sadhguru Jaggi Vasudev jamnagar visit)આમતંત્રણને માન આપી જામનગર પઘારશે. સદગુરૂ 29 મે 2022ના રોજ તેઓ કોઇમ્બુતૂરથી જામનગર આવી પહોચશે. કોઇમ્બુતૂર સ્થિત ઇશા ફાઉન્ડેશનના(Isha Foundation)સદગુરૂ જગ્ગી વાસુદેવ વિશ્વ ભરમાં પોતાના આધ્યાત્મિક માર્ગદર્શન અને પ્રકૃતિના સંરક્ષણ માટે ખુબ જ વિખ્યાત છે.

આ પણ વાંચોઃ કઈ વાતને યાદ કરીને જામસાહેબ શત્રુશલ્યસિંહજી કહ્યું Thank you પોલેન્ડ, જુઓ

30,000 કિ.મી બાઇક ચલાવી - તાજેતરમાં વિશ્વના પ્રખ્યાત વૈજ્ઞાનિકોએ વિવિધ દેશોની માટીના સંશોધન બાદ તેવા તારણ પર આવ્યા છે. કે સમગ્ર વિશ્વની માટીનું પોષક મૃલ્ય ઘટતું જાય છે. ગત તા. 21 માર્ચથી સદગુરૂએ આ સમસ્યાને સમગ્ર વિશ્વને વાકેફ કરાવાા એક અનોખો ઝુબેશ હાથ ધર્યો છે. જેના હેઠળ તેઓ વિશ્વના 26 દેશોમાં પોતે 30,000 કમી બાઇક ચલાવી દરેક દેશના નીતીકોશને મળી માટીને લઇ નીતીમાં ફરે બદલના સૂચનો આપશે તેમની આ ચળચવને વિશ્વના બધા જ દેશોએ ખુલ્લા હ્રદયથી આવકાર્યું છે.

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીએ 26મી જાન્યુઆરીના રોજ પહેરેલી હાલારી પાઘડીને લઈને જામસાહેબે રજુ કર્યો સંદેશો

જામસાહેબના આમંત્રણનો સદગુરૂએ સ્વીકાર કર્યો - જામનગરના રાજવી જામસાહેબ (Jamsaheb Shatrushalyasinhji)કે જે ખુદ પ્રકૃતી પ્રેમી અને સંરક્ષણકર્તા છે. તેઓએ સદગુરૂને તેમના વિદેશ પ્રવાસબાદ જયારે ભારત પરત પધારે ત્યારે જામનગરની પવિત્ર ભૂમી તેમનું ભવ્ય સ્વાગત કરશે. જામસાહેબ બાપુના આમંત્રણને સદગુરૂએ ખુબ જ ગૌરવથી સ્વીકાર કર્યા છે. એકતાબા સોઢા જે કેડમસ અને સત્યસાંઇ સ્કૂલના CEO અને જામસાહેબના પ્રતિનીધી છે. તેઓ સદગુરૂના ભવ્ય સ્વાગતનું નેતૃત્વ કરશે. સદગુરૂ પોતે જામનગરની ધરતી પર પધારે તે આપણા સૌ માટે આશિર્વાદ સમાન છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.