ETV Bharat / state

જામનગરના નવાગામમાં દારૂ પીવાની ના પાડતા, 2 યુવક પર જીવલેણ હુમલો કરી આરોપી ફરાર - Jamanagar

જામનગરઃ શહેરમાં નવાગામ ઘેડ કોળી સમાજની વાડી જાહેર શૌચાલય નજીક 2 યુવકો પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો થતા સીટી B ડિવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધવામાં આવી હતી.

નવાગામમાં 2 યુવકો પર છરી વડે હુમલો...ફરાર આરોપીને ઝડપવા ચક્રોગતિમાન
author img

By

Published : Jul 10, 2019, 2:50 PM IST

જામનગરના શહેર નજીક આવેલા નવાગામમાં રહેતા જીતુ ચમનભાઈ બારૈયાએ આરોપીને જાહેર શૌચાલય પાસે દારૂ પીવાની મનાઇ કરતા આરોપીએ છરી વડે જમણા પડખાના ભાગે તથા જમણા હાથમાં ખંભા, કાંડામાં તથા પીઠના ભાગે જીવલેણ હુમલો કરી ઈજાઓ કરી હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જીતુ ચમનભાઈ બારૈયાને જમણા ખભાના ભાગે 1 ઘા તથા જમણા પડખાના ભાગે 2 ઘા તથા છાતીના ભાગે ઘા મારી ઈજાઓ કરવામાં આવી હતી. તો ઇજાગ્રસ્ત બન્ને યુવકોને સારવાર માટે જી. જી .હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

નવાગામમાં 2 યુવકો પર છરી વડે હુમલો...ફરાર આરોપીને ઝડપવા ચક્રોગતિમાન

આમ તો જામનગર જિલ્લામાં કલેક્ટર દ્વારા હથિયાર બંધીનું જાહેરનામાનું કરવામાં આવ્યું હોવા છતા કાયદાની કોઇ પણ પરવાહ કર્યા વિના તેનો છડે ચોક ભંગ કરવામાં આવ્યો હતો. તો છરી વડે હુમલો કરી આરોપી રાહિલ ઉર્ફે ગટુ હુશેનભાઈ મકરાણી ફરાર થઈ ગયો હતો. ત્યારે સીટી B ડિવીઝન પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Intro:
GJ_JMR_04_10JULY_HUMLO_7202728_MANSUKH

જામનગર:નવાગામમાં બે યુવક પર છરી વડે હુમલો...ફરાર આરોપીને ઝડપવા ચક્રોગતિમાન

જામનગરમાં નવાગામ ઘેડ કોળી સમાજ ની વાડી જાહેર શૌચાલય પાસે બે યુવક પર છરી વડે હુમલો થતા સીટી બી ડીવી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાઈ છે.....

જામનગરના નવાગામમાં રહેતા જીતુ ચમનભાઈ બારૈયાએ આરોપીને જાહેર શૌચાલય પાસે દારૂ પીવાનીના પાડતા આરોપીએ છરી વતી ફરી.ને જમણા પડખામા તથા જમણા હાથમા ખંભા લમા તથા કાડામા તથા વાસાના ભાગે ઘા મારી જીવલેણ ઈજા કરી ખુનની કોશીશ કરવામાં આવી છે...અને જીતુ ચમનભાઈ બારૈયાને જમણા ખંભામા એક ઘા તથા જમણા પડખામા બે ઘા તથા છાતી પર છરકો કરી ઈજા કરી કરાઈ છે..મેજી.સા જામનગર ના હથીયારબંધી જાહેરનામાનો ભંગ થયો છે...છરી વડે હુમલો કરી આરોપીરાહિલ ઉર્ફે ગટુ હુશેનભાઈ મકરાણી રે નવાગામ ઘેડ વાળો ફરાર થઈ ગયો છે....

ઇજાગ્રસ્ત બને યુવકોને સારવાર માટે જી જી હોસ્પિટલમાં ખસેડાયા છે..

સિટી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે....

Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.