એડવોકેટ કિરીટભાઈ જોશીની હત્યા દોઢ વર્ષ પહેલા થઈ હતી. જોકે હજુ સુધી કિરીટ જોશીનો હત્યારો ઝડપાયો નથી. હાલ કિરીટ જોશી હત્યાકાંડની તપાસ સીઆઇડી ક્રાઇમ જામનગર કરી રહી છે. જો કે, આ કેસમાં કોઈ આરોપી ન ઝડપાતા બ્રહ્મ સમાજ દ્વારા હત્યારાને તાત્કાલિક ઝડપી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
જામનગરમાં વકીલ કિરીટ જોશીના હત્યારા સામે કાર્યવાહીની માંગ - કિરીટભાઈ જોશી હત્યાકાંડ
જામનગરઃ બહુચર્ચીત એડવોકેટ કિરીટભાઈ જોશી હત્યાકાંડમાં ગુરૂવારે જિલ્લા કલેકટર રવિશંકરને એડવોકેટ કિરીટભાઈ જોશીના પરિવારજનો અને બ્રહ્મસમાજના અગ્રણીઓએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. જેમાં હત્યારાને ઝડપી લઈ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

victim family demand
એડવોકેટ કિરીટભાઈ જોશીની હત્યા દોઢ વર્ષ પહેલા થઈ હતી. જોકે હજુ સુધી કિરીટ જોશીનો હત્યારો ઝડપાયો નથી. હાલ કિરીટ જોશી હત્યાકાંડની તપાસ સીઆઇડી ક્રાઇમ જામનગર કરી રહી છે. જો કે, આ કેસમાં કોઈ આરોપી ન ઝડપાતા બ્રહ્મ સમાજ દ્વારા હત્યારાને તાત્કાલિક ઝડપી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
જામનગરમાં વકીલ કિરીટ જોશીના હત્યારા સામે કાર્યવાહીની માંગ

Intro:Gj_jmr_03_hatya avedan_avbb_7202728_mansukh
જામનગરમાં દોઢ વર્ષ પહેલાં વકીલ કિરીટ જોશીના હત્યારાને ઝડપી લેવા પરિજનની માંગ
(1)આશિષભાઈ જોશી, બ્રહ્મ સમાજ પ્રમુખ
(2)અશોકભાઈ જોશી, એડવોકેટ કિરીટભાઈ જોશીના ભાઈ મસાલો
જામનગરના બહુચર્ચીત એડવોકેટ કિરીટભાઈ જોશી હત્યાકાંડ માં આજરોજ જિલ્લા કલેકટર રવિશંકરને એડવોકેટ કિરીટભાઈ જોશીના પરિવારજનો અને બ્રહ્મસમાજના અગ્રણીઓએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.....
એડવોકેટ કિરીટભાઈ જોશીની હત્યા દોઢ વર્ષ પહેલા થઈ હતી જોકે હજુ સુધી કિરીટ જોશીનો હત્યારો ઝડપાયો નથી.... હાલ કિરીટ જોશી હત્યાકાંડની તપાસ સીઆઇડી ક્રાઇમ જામનગર કરી રહી છે.... જોકે આ કેસમાં કોઈ આરોપી ન ઝડપાતા બ્રહ્મ સમાજ દ્વારા હત્યારાને તાત્કાલિક ઝડપી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.....
થોડા દિવસ પહેલા જામનગરની નિશા ગોંડલીયાએ પત્રકાર પરિષદ યોજી અને પોતે દુબઈમાં ભૂમાફિયા જયેશ પટેલને મળી હોવાનું દાવો કર્યો હતો અને બિટકોઇન મામલે ખુલાસા પણ કર્યા છે....
એડવોકેટ કિરીટભાઈ જોશીના માતા તેમજ તેમના પત્ની અને તેમના ભાઇ સહિતના પરિવારજનો આવેદનપત્રમાં ઉપસ્થિત રહ્યા હતા..... કિરીટ જોશી નો હત્યારો હાલ દુબઇમાં હોવાનું પણ પરિવારજનોએ આક્ષેપ કર્યો છે....
Body:મનસુખ સોલંકી
Conclusion:જામનગર