ETV Bharat / state

જામનગરમાં ધ્રોલ પાસે કાર કેનાલમાં ખાબકતાં 4ના મોત

જામનગરઃ રાજકોટ-જામનગર હાઇવે પર ધ્રોલ નજીક સોયલ પાસે ઇકો કાર કેનાલમાં પલટી મારી જતાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજા થતાં તેને સારવાર હૉસ્પિટલમાં ખસેડાયો હતો.

જામનગર
જામનગર
author img

By

Published : Dec 27, 2019, 1:29 PM IST

ધ્રોલ નજીક ઇકો કાર પલટી જતાં ચારના લોકના મોત થયા હતાં અને એકને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનાની જાણ થતાં ગ્રામજનો અને પોલીસ ઘટનાસ્થળે પહોચ્યા હતાં. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે ધ્રોલની સરાકરી હૉસ્પિટલમાં ખસેડ્યો હતો.

જામનગરમાં ધ્રોલ પાસે કાર કેનાલમાં ખાબકતાં 4ના મોત

બાદમાં પોલીસે તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ઈકો કાર ચાલકે કાબુ ગુમાવતા આ ઘટના સર્જાઈ હોવાનું બહાર આવ્યું છે. તેમજ કારમાં બેઠેલા મુસાફરો જામજોધપુરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

Intro:Gj_jmr_01_car_acci_av_7202728_mansukh

જામનગર :ધ્રોલ પાસે કાર કેનાલમાં ખાબકી, ડ્રાઇવરની બેદરકારીથી અકસ્માત

રાજકોટ-જામનગર હાઇવે પર ધ્રોલ નજીક સોયલ પાસે ઇકો કાર કેનાલમાં પલટી મારી જતાં ચારનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે.... જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજા થતા સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે...ઇકો કારમાં કુલ પાંચ વ્યક્તિઓ સવાર હતા, જેમાંથી ચારના મોત નીપજ્યાં છે. ઇકો કારના ડ્રાઇવરને ઝોંકુ આવી જતા આ અકસ્માત સર્જાયાનું મનાઈ રહ્યું છે....ઉલ્લેખનીય છે કે ઇકો કારમાં બેસેલા તમામ મુસાફરો જામજોધપુરના રહેવાસી હોવાની પુષ્ટિ થઈ છે..
ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી...અને બાદ ગામલોકો અને પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો અને ઘાયલને સારવાર અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરાઇ હતી.

Body:મનસુખConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.