ETV Bharat / state

યુવતી સાથે આડા સંબંધની આશંકાએ યુવકની હત્યા કરાઇ

જામનગર: શહેરમાં આવેલા ગોકુલનગર વિસ્તારમાં કનસુમરા રોડ પર ચારણ નેસમાં ત્રણ શખ્સોએ એક ચારણ યુવકની હત્યા કરી છે. આડા સંબંધની આશંકાને પગલે હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે.

ફાઇલ ફોટો
author img

By

Published : Apr 21, 2019, 4:01 PM IST

જામનગરમાં આવેલા ગોકુલનગર વિસ્તારના કમસુનરા રોડ પર આવેલા ચારણ નેસ ખાતે ત્રણ શખ્સો દ્વારા એક યુવકની હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મૃતક ચારણ યુવકને માથાના ભાગે તેમજ પગના ભાગે ઘા જીંકીને મોતને ઘાટ ઉતાર્યો છે. ૨૫ વર્ષિય ચારણ યુવકના પહેલા લગ્ન થયેલા તે યુવતી સાથે ફરી સંબંધ રાખતા મર્ડર થયાનું બહાર આવ્યું છે.

જામનગર ચારણ યુવકની હત્યા મામલો

તો આ મામલે લોકોએ ચારણ યુવકને માર માર્યો તે પણ તેમના સંબંધી હોવાનું બહાર આવ્યું છે. મોડી રાત્રે ઢોર માર માર્યા બાદ યુવકના દાદાને ફોન કરી સમગ્ર ઘટના વિશે ત્રણ સભ્યોને જાણ કરી હતી. બાદમાં ઘવાયેલા ગંભીર હાલતમાં યુવકને તેમના દાદાના ઘરે લઈ જવાયો હતો.

જો કે પ્રાથમિક સારવાર આપવાને બદલે યુવકને ઘરે સુવડાવી દેતા યુવકનું મોત નિપજ્યું છે. તો આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે જી.જી.હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ સાથે જ ત્રણ શખ્સો સામે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Intro:જામનગરમાં આડા સંબંધની આડમાં ચારણ યુવકનું ખૂન

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં કનસુમરા રોડ પર ચારણ નેસમાં ત્રણ શખ્સોએ ચારણ યુવકની હત્યા નિપજાવી છે.... આડાસંબંધની આશંકાને કારણે હત્યા થઇ હોવાનું બહાર આવ્યું છે......

મૃતક ચારણ યુવક ને માથાના ભાગે તેમજ પગના ભાગે ગંભીર ઇજા પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યો છે.... ૨૫ વર્ષીય ચારણ યુવક ના પહેલા લગ્ન થયેલા તે યુવતી સાથે ફરી સંબંધ રાખતા મર્ડર થયાનું બહાર આવ્યું છે.....

Body:જે લોકોએ ચારણ યુવકને માર માર્યો તે પણ તેમના સંબંધ હોવાનું બહાર આવ્યું છે..... મોડીરાત્રે ઢોર માર માર્યા બાદ યુવકના દાદા ને ફોન કરી સમગ્ર ઘટના વિશે ત્રણ સભ્યોને જાણ કરી હતી અને બાદમાં ઘવાયેલા ગંભીર હાલતમાં યુવકને તેમના દાદાના ઘરે લઈ જવાયો હતો....

જોકે પ્રાથમિક સારવાર આપવાને બદલે યુવકને ઘરે સુવડાવી દેતા યુવકનું મોત નીપજ્યું છે.....

Conclusion:સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતક યુવકના લાશનો કબજો લઈ પીએમ અર્થે જી.જી.હોસ્પિટલમાં લવાય છે.... ત્રણ શખ્સો સામે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.