ETV Bharat / state

Somnath Temple Repainted : સોમનાથ મંદિરને શા માટે કરાઇ રહ્યું છે કલર કામ - કલર પ્રિઝર્વેશન કેમિકલ

પાંચ વર્ષ બાદ સોમનાથ મહાદેવ મંદિરમાં રંગકામ (Somnath Temple Repainted) કરવામાં આવી રહ્યું છે. બે મહિના સુધી એક કરોડ કરતા વધુના ખર્ચે મહાદેવ મંદિરને કલર (Somnath temple complex conservation) કરવામાં આવી રહ્યો છે. કલર કામ પૂર્ણ થયે ફરી એક વખત સોમનાથ મહાદેવ મંદિર દીપી ઊઠેલું જોવા મળશે.

Somnath Temple Repainted : સોમનાથ મંદિરને શા માટે કરાઇ રહ્યું છે કલર કામ

author img

By

Published : Jun 6, 2022, 3:12 PM IST

સોમનાથ- સોમનાથ મહાદેવ મંદિર પાંચ વર્ષ બાદ ફરી એક વખત કલર (Somnath Temple Repainted)કરવામાં આવી રહ્યો છે. કલર કામના નિષ્ણાત કારીગરો દ્વારા સતત બે મહિના સુધી મહાદેવ મંદિર પરિસરને કલર કરવામાં આવશે. ત્યાર બાદ ફરી એક વખત મંદિર પર્સર ભવ્ય અને જાજરમાનરૂપે દીપી ઊઠેલું જોવા મળશે, અંદાજે એક કરોડ કરતા વધુના ખર્ચે આ કલર કામ હાથ ધરાયું છે. જેમાં ખાસ કરીને કલર કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલા કલર પ્રિઝર્વેશન કેમિકલ (Color Preservation Chemical) મહાદેવ મંદિરને કલર કરવામાં આવી રહ્યો છે. મંદિરને સુરક્ષિત રાખવા (Somnath temple complex conservation) માટે નિશ્ચિત સમયાંતરે કલર કામ હાથ ધરવામાં આવે છે. તે પરંપરા મુજબ થોડા સમય પૂર્વે સોમનાથ મંદિરને કલર કરવાનું કામ શરૂ કરાયું છે.

મંદિરને સુરક્ષિત રાખવા સમયાંતરે કલર કામ કરાય છે

આ પણ વાંચોઃ હવે સોમનાથ મહાદેવ મંદિરે મેળવી નવી સિદ્ધિ

કલર કામથી મંદિરની મજબૂતાઈમાં થશે વધારો - સોમનાથ મંદિર પરિસર સમુદ્રથી એકદમ લગોલગ આવેલું છે જેને કારણે વાતાવરણમાં સતત ભેજ રહેવાની સાથે ખારાસ વાળા પવનો (Climate in Somnath ) પણ કોઈ પણ બાંધકામને નુકસાન કરી શકે છે. આવી પરિસ્થિતિમાં સોમનાથ મહાદેવ મંદિર પરિસરને ભેજવાળા પવનોની સાથે ખારાશ અને ત્યારબાદ લાગતી ફૂગ કોઈ પણ પ્રકારનું નુકસાન ન કરી શકે (Somnath temple complex conservation) એ માટે મંદિરને કલર (Somnath Temple Repainted)કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ Somnath Beggars : વાહ..! ભિક્ષુકોએ છોડ્યું ભિક્ષાવૃત્તિનું કામ, તો હવે શું કરશે ?

આ કલર કામથી મંદિરમાં વાપરવામાં આવેલા ખાસ અને વિશેષ પ્રકારના પથ્થરોને પણ આંતરિક મજબૂતી (Somnath temple complex conservation) મળે છે. બહારનું આવરણ તમામ પ્રકારની વિપરીત પરિસ્થિતિઓનો (Climate in Somnath ) સામનો કરીને મંદિરના પથ્થરોને મજબુતી આપશે. પ્રથમ મંદિરને શુદ્ધ પાણીથી ધોયા બાદ મંદિર પરિસર પર કચરો અને ફૂગને દૂર કરવા માટે ખાસ કેમિકલનો (Color Preservation Chemical) ઉપયોગ કરવામાં આવશે, ત્યારબાદ પ્રથમ primer અને બાદમાં કલર કામ હાથ (Somnath Temple Repainted)ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.