ETV Bharat / state

SPECIAL STORY : સોમનાથમાં કૃષ્ણ મંદિરના વિકાસ માટે જાણો શું છે વડાપ્રધાન મોદીનું ખાસ સૂચન

સોમનાથ ટ્રસ્ટની વાર્ષિક બેઠક ડિજિટલ માધ્મથી યોજાઇ હતી. જેમાં ટ્ર્સ્ટી નરેન્દ્ર મોદી, અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી, કેશુભાઈ પટેલ, હર્ષ દીવેટિયા જે. ડી. પરમાર સહિતના સભ્યોની બેઠક મળી હતી. જેમાં સોમનાથને હરી(ક્રૃષ્ણ) અને હર(શિવ)ના તીર્થને સાર્થક કરતી ઈચ્છા PM મોદીએ વ્યક્ત કરી હતી.

ETV BHARAT SPECIAL STORY
ETV BHARAT SPECIAL STORY
author img

By

Published : Oct 10, 2020, 9:42 PM IST

ગીર સોમનાથ : દેશના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી નરેન્દ્ર મોદીએ વ્યસ્તતામાં પણ સોમનાથ તિર્થ નજીક આવેલા ગૌ-લોકધામ તીર્થના વિકાસ માટે વિશેષ ધ્યાન આપ્યું છે. હરી અને હરની ભૂમિ એવા પ્રભાસ તીર્થમાં ગૌ-લોકધામને લોકો માત્ર વેદ પૂરાણો આધારે જ નહી પણ વૈજ્ઞાનિક તથ્યો સાથે જાણી અને માણી શકે તેવો કાયાકલ્પ કરવાની ઈચ્છા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ ટ્રસ્ટના એમના સહ-ટ્રસ્ટીઓ સાથે વ્યક્ત કરી હતી. ત્યારે વડાપ્રધાનના સૂચન મુજબ ટ્રસ્ટ દ્વારા ફરીથી નવું આયોજન કરીને કૃષ્ણ નિજધામ ગમન ભૂમિ પર વડાપ્રધાનના સૂચન મુજબ કામ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ETV BHARAT SPECIAL STORY
જાણો શુ છે સોમનાથમાં કૃષ્ણ મંદિરના વિકાસ માટે વડાપ્રધાન મોદીનું ખાસ સૂચન

કોરોના મહામારીના કારણે સોમનાથ ટ્રસ્ટની 119મી બેઠક 30 સપ્ટેબરના રોજ ડિજિટલ માધ્યમાથી મળી હતી. જેમાં તમામ ટ્રસ્ટીઓ જોડાયા હતા. PM મોદીની સૂચના છે કે, ગૌ-લોકધામ જે ભગવાન ક્રૃષ્ણની વિદાય ભૂમિ હોય સાથે વૈષ્ણવ સંપ્રદાયની પવિત્ર 84 બેઠકો પૈકીની અહીં આવેલી બેઠકમાં પાદૂકા, મંદિર ઘાટ, લક્ષ્મી નારાયણ મંદિર સહિતનો વિકાસ સૂચવ્યો છે. તો દ્વાપર યુગથી કળયુગ અને વૈકૂઠધામ સુધીની યાત્રાનો આ પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવશે. જેમાં વૈજ્ઞાનિક તથ્યો સાથે નિર્માણ કરવા તેમને સૂચના આપી છે. અગાઉ 90થી 100 કરોડના ખર્ચથી આ આયોજન હતું. જેમાં હવે નવીનીકરણ સાથે વિકાસ શરૂ કરવામાં આવશે.

PM મોદીએ જ્યાં ભગવાન ક્રૃષ્ણ એ માનવ લીલાને વિરામ આપી, ગૌ-લોકધામ પ્રસ્થાન કર્યું હતું, એ સ્થળના વિકાસ માટે ઈચ્છા વ્યક્ત કરી છે. જે માત્ર શાસ્ત્રો જ નહીં પણ દ્વાપરયુગથી કલિયુગ સુધીની ભગવાન ક્રૃષ્ણની યાત્રાને વૈજ્ઞાનિક તથ્યો સાથે વણી લઈ વિકાસ કરવા સૂચના આપી હતી. જો કે, આ અગાઉ આ સ્થળને વિકસાવવા માટે 90 કરોડના ખર્ચથી આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હવે સુધારો કરવામાં આવશે.

આ અગાઉ 90થી 100 કરોડના ખર્ચથી ક્રૃષ્ણ પાદૂકા, મંદિર, ઘાટનો વિકાસ અને નજીક ગોવર્ધન પર્વત સહિત 3 તબક્કામાં કાર્ય કરવાનું હતું. જ્યારે હવે PM મોદીના સૂચન બાદ તેમાં વિવિધ વૈજ્ઞાનિક તથ્યો સાથે દ્વાપર યુગથી કળયુગ સુધીના ભાગવાન ક્રૃષ્ણના સંસ્મરણો સાથે યાત્રાનો પણ સમાવેશ કરવામાં આવશે. જેમાં વૈજ્ઞાનિક તથ્યોનો પણ સમાવેશ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.