CM રૂપાણીએ નરેન્દ્ર મોદી અને અમિત શાહના નવા ભારતના સ્વપ્નને સાકાર કરવાના સોમનાથ મહાદેવ પાસે આશીર્વાદ માગ્યા હતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણી 2 દિવસના ગીરસોમનાથ જિલ્લાના પ્રવાસે છે.જ્યાં તેમણે રવિવારે જિલ્લા પંચાયત અને પોલીસ ભવનનું લોકાર્પણ કર્યું હતું. આજે સવારે તેમણે સગા સ્નેહીઓ સાથે મળીને સોમનાથ મહાદેવની આરતીમાં ભાગ લીધો હતો. અને ત્યારબાદ ઘ્વજાપુજન અને આરતી કરી હતી.
શ્રાવણના ત્રીજા સોમવારે CM રૂપાણીએ સોમનાથમાં ઝુકાવ્યુ શીશ, મહાદેવની આરતી કરી ભક્તિમાં થયા લીન - સોમનાથમાં CM રૂપાણી
ગીર સોમનાથઃ શ્રાવણ માસના ત્રીજા સોમવારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સોમનાથ મહાદેવની પ્રાતઃ આરતીમાં ભાગ લીધો હતો. ત્યારબાદ તેમણે સોમનાથ મહાદેવની ધ્વજાપુજા કરી હતી. તેમજ સમગ્ર ગુજરાતની પ્રગતી અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
CM Rupani
CM રૂપાણીએ નરેન્દ્ર મોદી અને અમિત શાહના નવા ભારતના સ્વપ્નને સાકાર કરવાના સોમનાથ મહાદેવ પાસે આશીર્વાદ માગ્યા હતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણી 2 દિવસના ગીરસોમનાથ જિલ્લાના પ્રવાસે છે.જ્યાં તેમણે રવિવારે જિલ્લા પંચાયત અને પોલીસ ભવનનું લોકાર્પણ કર્યું હતું. આજે સવારે તેમણે સગા સ્નેહીઓ સાથે મળીને સોમનાથ મહાદેવની આરતીમાં ભાગ લીધો હતો. અને ત્યારબાદ ઘ્વજાપુજન અને આરતી કરી હતી.
Intro:શ્રવણ માસના ત્રીજા સોમવારે ગુજરાત ના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સોમનાથ મહાદેવ ની પ્રાતઃ આરતીમાં ભાગ લીધો હતો ત્યારબાદ તેમણે સોમનાથ મહાદેવ ની ધ્વજાપુજા કરી હતી. તેમજ સમગ્ર ગુજરાત ની પ્રગતી અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. તેમજ નરેન્દ્ર ભાઈ અને અમિતભાઇ ના નવા ભારત ના સ્વપ્ન ને સાકાર કરવાના સોમનાથ મહાદેવ પાસે આશીર્વાદ માગ્યા હતા.Body:મુખ્યપ્રધાન વિજય રૂપાણી 2 દિવસ ના ગીરસોમનાથ જિલ્લા ના પ્રવાસે હતા જ્યાં તેમણે ગઈકાલે જિલ્લા પંચાયત અને પોલીસ ભવન નું લોકાર્પણ કર્યું હતું ત્યારબાદ તેમણે સોમનાથ ખાતે રાત્રી રોકાણ કરેલ હતું.
આજે સવારે તેમણે સગા સ્નેહીઓ સાથે મળીને સોમનાથ મહાદેવ ની આરતી માં ભાગ લીધો હતો.
અને ત્યારબાદ ઘ્વજાપુજન અને આરતી કરેલ.
Conclusion:ત્યારે ધ્વજા પૂજા અને ધ્વજારોહણ બાદ મુખ્યપ્રધાન નો કાફલો ગીરસોમનાથ થી નિયત સ્થળે રવાના થયો હતો.

Last Updated : Aug 19, 2019, 1:00 PM IST