ETV Bharat / state

વેરાવળની શૈક્ષણિક સંસ્થાને અમેરિકાના વેપારી સંગઠને ફાળવી 5,000 ડોલરની ગ્રાન્ટ - america vepari sangathan

વેરાવળમાં આવેલા એજયુકેશન સોસાયટી અમેરિકા સ્થિત ઇન્સ્યોરન્સના વ્યવસાયિકોના એસોસિએશનની મિલીયન ડોલર રાઉન્ડ ટેબલના ફાઉન્ડેશન દ્વારા 5,000 યુ.એસ ડોલર એટલે કે, 3,57,279.50 રૂપિયાની આર્થિક સહાય રૂપે ક્વૉલિટી ઑફ લાઇફ હેડ હેઠળ ગ્રાન્ટ આપવામાં આવી છે.

વેરાવળ
વેરાવળ
author img

By

Published : Jun 24, 2021, 5:21 PM IST

  • પ્રોગ્રામ ફોર હેલ્થ એન્ડ પર્સનલ હાઇજીન પ્રોજેકટ માટે 5,000 US ડોલરની આર્થિક સહાય
  • આર્થિક સહાય રૂપે ક્વોલિટી ઓફ લાઇફ એક્ટ હેઠળ ગ્રાંટ આપવામાં આવી
  • MDRT ફાઉન્ડેશન દ્વારા ત્રીજી વખત આવી સહાય કરવામા આવી

ગીર-સોમનાથ: વેરાવળમાં વર્ષ 1956થી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત ધી વેરાવળ એજ્યુકેશન સોસાયટીને અમેરિકા સ્થિત વિશ્વના ઇન્સ્શ્યોરન્સના વ્યવસાયિકોના એસોસિએશન મિલીયન ડૉલર રાઉન્ડ ટેબલના ફાઉંડેશન દ્વારા સંસ્થાની વિવિધ પ્રવૃત્તિમાં કોરોના મહામારીના સમય દરમ્યાન વિદ્યાર્થીઓ અને આસપાસના વિસ્તારના લોકોના લાભાર્થે ચલાવવામાં આવતા અમીધારા રૂરલ એજ્યુકેશન સ્પોર્ટ પ્રોજેક્ટ અંતર્ગત ચાલતા એજ્યુકેશન પ્રોગ્રામ ફોર હેલ્થ એન્ડ પર્સનલ હાઇજીન પ્રોજેકટ માટે 5,000 યુ.એસ ડોલરની આર્થિક સહાય રૂપે ક્વૉલિટી ઑફ લાઇફ એક્ટ હેઠળ ગ્રાંટ આપવામાં આવી છે.

આ પણ વાંચો: પોરબંદર: ભાવસિંહજી સિવિલ હોસ્પિટલને રૂપિયા 21,45,000ની ગ્રાન્ટ ફાળવવામાં આવી

ક્વોલિટી ઓફ લાઇફ ગ્રાંટ પ્રોજેકટ અતર્ગત અરજી કરતા આ ગ્રાંટ ફાળવવામાં આવી

વેરાવળમાં સામાજીક પ્રવૃતિઓ માટે એમ.ડી.આર.ટી ફાઉન્ડેશન દ્વારા ત્રીજી વખત આવી સહાય કરવામાં આવી છે. જેમાં વેરાવળ એજ્યુકેશન સોસાયટીને બીજી વખત ગ્રાંટ મળી છે. વેરાવળના LIC એજન્ટ આ સંસ્થા સહિતની વિવિધ સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા ગીરીશભાઇ ઠક્કર છેલ્લા 12 વર્ષથી આ આંતરાષ્ટ્રીય સંસ્થા MDRTના આ વિસ્તારના એકમાત્ર ઑથોરાઇઝડ લાઇફ મેમ્બર તરીકે સભ્યપદ ધરાવે છે અને તેઓના પ્રયત્નોથી ક્વોલિટી ઑફ લાઇફ ગ્રાંટ પ્રોજેકટ અતર્ગત અરજી કરતા આ ગ્રાંટ ફાળવવામાં આવી છે. MDRT ફાઉન્ડેશનના આ ઉમદા કાર્યની નોંધ લઇ સંસ્થા આ વિસ્તાર તરફથી આભાર વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.