ETV Bharat / state

પાકિસ્તાને આજે 100 માછીમારો મુક્ત કર્યા, પરિવારોમાં ખુશીનો માહોલ

વેરાવળ: પાકિસ્તાન સરકાર દ્રારા 355 માછીમારોને મુક્ત કરવાના નિર્ણય બાદ તે પૈકીના 100 માછીમારો તારીખ 12 એપ્રિલે મુક્ત થયેલા અને આજે બીજા તબક્કાના 100 માછીમારો માદરે વતન પહોચ્યાં હતા. ત્યારે પરિવારજનોમાં ખુશીના આંસુ વહ્યા હતા. પુલવામા ઘટના બન્યા બાદ સ્વજનો ચિંતિત બન્યા હતા. તે પેરાલિસિસ ગ્રસ્ત માછીમાર આખરે વતન પરત ફરતા પરિવારમાં હર્ષ અને શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

author img

By

Published : Apr 18, 2019, 6:46 PM IST

માછીમારો મુક્ત

પુલવામાની ઘટના પછી હાલ 500થી વધુ માછીમારો કે જે પાકીસ્તાન જેલમાં બંધક હતા તેના પરિવારો વધુ ચીંતીત બન્યા હતા. તેવામાં 355 માછીમારોની મુક્તીના સમાચારે પરિવારમાં ખુશી ફેલાવી હતી. જેમાંથી આજે 355 પૈકીના બીજા તબક્કાના 100 માછીમારો વાઘા બોર્ડરથી ટ્રેનમાં બરોડા અને ત્યાંથી ફીશરીસ વિભાગની બસ દ્રારા માદરે વતન લવાયા હતા.

પાકિસ્તાને 100 માછીમારોને મુક્ત કર્યા

આ મુક્ત માછીમારો લોકશાહીના પર્વે પોતે મતદાન પણ કરી શકશે તેની તેમને ખુશી છે. સાથે હજુ બાકીના 155 માછીમારો પણ ટુંક સમયમાં આવી પહોંચશે ત્યારે બાકી માછીમારોના પરીવારો તેની રાહ જોઈ રહ્યા છે, ત્યારે પ્રથમ વખત એક એવા માછીમારને મુક્ત કરવામાં આવ્યો છે કે જે પાકિસ્તાન નેવી દ્વારા પકડાયા બાદ પાકિસ્તાન જેલમાં પેરાલિસિસનો ગ્રસ્ત બન્યો હતો , તે માછીમાર માટે પાકિસ્તાનના ઇદી સરકાર દ્વારા વિલચેરની સુવિધા કરવામાં આવી હતી.

આ 100 માછીમારોમાંથી 84 માછીમાર ગીરસોમનાથના, નવસારીના 6, દીવના 5 પશ્ચિમ બંગાળના 4 અને ભાવનગરના 1 માછીમારનો સમાવેશ થાય છે.

R-GJ-GSM-18APR-PAK MAACHIMAR 2ND TROOP-kaushal

2 ફાઇલ એફટીપી કરી છે કરણ કે સાઈઝ મોટી હતી એટેચ નહોતી થઈ શકે તેમ.

1 વિઝ્યુલસ અને 1 પાકિસ્તાન થી મુક્ત માછીમારો સાથે ચોપાલ મોકલી છે.

વેરાવળ-18 એપ્રિલ

પાકીસ્તાન સરકાર દ્રારા 355 માછીમારો ને મુક્ત કરવા ના નીર્ણય બાદ તે પૈકી ના 100 માછીમારો તારીખ 12 એપ્રિલે મુક્ત થયેલ અને આજે બીજા તબક્કા ના 100 માછીમારો વતન પહચ્યા.પરીવાર જનો માં ખુશી ના આસુ ની અશ્રુધારા વહી.પુલવામા ની ઘટના બાદ સ્વજનો બન્યા હતાં ચિતીત. તો એક પેરાલિસિસ ગ્રસ્ત માછીમાર આવતા પરિવાર માં હર્ષ અને શોક ની મિશ્ર લાગણી

   પુલવામા ની ઘટના પછી હાલ 500 થી વધુ માછીમારો કે જે પાકીસ્તાન જેલ માં બંધક હતા તેના પરીવારો વધુ ચીંતીત બન્યા હતા તેવા માં 355 માછીમારો ની મુક્તી ના સમાચારે પરીવાર માં ખુશી ફેલાવી હતી આજે 355 પૈકી ના બીજા તબક્કા ના 100 માછીમારો વાઘા બોર્ડર થી ટ્રેન માં બરોડા અને ત્યાં થી ફીશરીસ વીભાગ ની બસો દ્રારા માછીમારો ને માદરે વતન લવાયા હતા ત્યારે બાદ પોતાના સ્વજનો ને ભેટી ફુલહાર પહેરાવી ભારે આસુ ઓ સાથે ખુશી વ્યક્ત કરી હતી તો આ મુક્ત માછીમારો લોકશાહી ના પર્વે પોતે મતદાન પણ કરી શકશે તેની તેમને ખુશી છે. સાથે હજુ બાકીના 155 માછીમારો પણ ટુક સમય માં આવી પહોચશે ત્યારે બાકી માછીમારો ના પરીવારો તેના ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે, ત્યારે પ્રથમ વખત એક એવા માછીમાર ને મુક્ત કરવામાં આવ્યો છે કે જે પાકિસ્તાન નેવી દ્વારા પકડાયા બાદ પાકિસ્તાન જેલમાં પેરાલિસિસનો ગ્રસ્ત બન્યો હતો , તે માછીમાર માટે પાકિસ્તાન ના ઇદી સરકાર દ્વારા વિલચેર ની સુવિધા કરવામાં આવી હતી. 

ત્યારે પેરાલિસિસગ્રસ્ત માછીમાર સાથેના માછીમાર જણાવે છે કે "કોટડા ના રહેવાસી ધનસુખ ભાઈ અમારી સાથે હતા તેમને 2 મહિના પહેલા પક્ષઘાત નો હુમલો આવ્યો હતો તેઓ અમારી સાથે છૂટ્યા છે તેમને વિલચેર ની સુવિધા ઇદી સરકારે કરી આપી છે આજે અમારી સાથે પોતાના  પરિવાર ને મળીને ખુશ થશે. અમે મતદાન કરવા માટે આવ્યા છે તેની ખુશી છે"

 આજે પાકીસ્તાન થી 355 પૈકી ના બીજા તબક્કા ના 100 માછીમારો પરત આવ્યા બાદ તેમના પરીવારો ને સોપાયા છે તેથી ઊત્સવ જેવો માહોલ છે સૌ ના ચહેરા પર ખુશી ના આસુ છે હજુ 155 માછીમારો પણ ટુક સમય માં લવાશે અને તેને પણ તેમના પરીવારો ને સોપાશે આજે દેશ માં લોકશાહી નો ચુંટણી પર્વ ચાલી રહ્યો છે ત્યારે આ મુ્કત માછીમારો તેમનું મતદાન પણ કરી શકશે આમ આજે 100 માછીમારો અને તેના પરીવાર મા ભારે આનંદ છવાયો છે. આ 100 માછીમારો માં 84 માછીમાર ગીરસોમનાથ ના , નવસારી ના 6, દીવ ના 5 પશ્ચિમ બંગાળ ના 4 અને ભાવનગર ના 1 માછીમાર નો સમાવેશ થાય છે.

કૌશલ જોષી
ઇટીવી ભારત
ગીરસોમનાથ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.