ETV Bharat / state

વિશ્વનાથ સિંહ વાઘેલાએ વિધિ વત કેસરિયા કર્યા

author img

By

Published : Sep 6, 2022, 12:51 PM IST

Updated : Sep 6, 2022, 1:02 PM IST

ગુજરાત યુથ કૉંગ્રેસમાંથી રાજીનામું આપનારા વિશ્વનાથ સિંહ વાઘેલા ભાજપમાં જોડાયા છે. વિશ્વનાથ સિંહ વાઘેલાએ આજે કમલમ ખાતે ભાજપનો વિધીવત રીતે ખેસ ધારણ કર્યો છે. સી.આર. પાટીલની ગેરહાજરીમાં વિશ્વનાથ સિંહ વાઘેલા અને કોંગ્રેસના પૂર્વ યુથ કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા છે.Vishwanath Singh Vaghela joined BJP, Gujarat Assembly Election 2022, Bharatiya Janata Party

વિશ્વનાથ સિંહ વાઘેલાએ વિધિ વત કેસરિયા કર્યા
વિશ્વનાથ સિંહ વાઘેલાએ વિધિ વત કેસરિયા કર્યા

ગાંધીનગર ગુજરાત યુથ કૉંગ્રેસમાંથી રાજીનામું આપનારા વિશ્વનાથ સિંહ વાઘેલા ભાજપમાં જોડાયા (Vishwanath Singh Vaghela joined BJP)છે. આજે કમલમ ખાતે ભાજપમાં જોડાયા છે. સી.આર. પાટીલની ગેરહાજરીમાં વિશ્વનાથ સિંહ વાઘેલા અને કોંગ્રેસના પૂર્વ યુથ કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા છે. વિશ્વનાથસિંહે( Vishwanath Singh Vaghela )કહ્યું હતું કે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો છું. કમલમ ખાતે ખેસ ધારણ કરીશ. ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election 2022 )નજીક આવતાની સાથે જ રાજ્યના રાજકારણમાં પક્ષ પલટાની ગતિવિધિ તેજ થઈ છે.

વિશ્વનાથ સિંહ વાઘેલા

પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું હતું કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા જ ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામુ આપી દીધું હતું. વિશ્વનાથસિંહ વાઘેલાએ 4 સપ્ટેમ્બર, 2022ના રોજ ગુજરાત યૂથ કોંગ્રેસના (Gujarat Congress )પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું હતું. વિશ્વનાથસિંહ વાઘેલાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથેની તસવીર શેર કરી છે. કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યાના બીજા જ દિવસે સીઆર પાટીલ સાથેની તસવીર શેર કરી હતી. આજે 6 સપ્ટેમ્બરે ભાજપનો ભગવો સત્તાવાર રીતે ધારણ કર્યો છે.

મોટા આક્ષેપો કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ વિશ્વનાથ સિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, સિનિયર નેતાઓના આંતરિક ડખામાં મારો ભોગ લેવાયો છે. કૉંગ્રેસે મારા કાર્યક્રમોને નિષ્ફળ કરવાના ઘણા પ્રયાસો કર્યા છે. નેતાઓના દીકરા દીકરીઓ અને પૈસાદાર લોકો માટે જ આ પાર્ટીમાં જગ્યા છે. પાર્ટીમાં અંદરોઅંદરના જ લોકો દુશ્મન છે. પ્રજાનો મિજાજ પારખનારા નેતાઓ રાહુલથી ગાંધીથી દૂર થઈ રહ્યા છે.

Last Updated : Sep 6, 2022, 1:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.