ETV Bharat / state

Vibrant Summit 2024: ગાંધીનગરમાં આજથી ત્રિ-દિવસીય વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો પ્રારંભ

આજથી રાજધાની ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ત્રિ-દિવસીય વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ભવ્ય ઉદ્ધઘાટન થયું છે. આજે સવારે 9.45 કલાકે વડાપ્રધાન મોદી 10મી વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરાવ્યું હતું. 28 જેટલાં દેશો કન્ટ્રી પાર્ટનર તરીકે આ સમિટમાં ભાગ લઈ રહ્યાં છે. ખાસ સંયુક્ત અરબ અમિરાતના રાષ્ટ્રપતિ સહિત ટોચના વિદેશી મહેમાનો આ સમિટનો ભાગ બની રહ્યાં છે.

ગાંધીનગરમાં આજથી ત્રિ-દિવસીય વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો પ્રારંભ

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 10, 2024, 7:39 AM IST

Updated : Jan 10, 2024, 11:05 AM IST

વાયબ્રન્ટ સમિટ 2024ના ઉદઘાટન પ્રસંગે કિર્તીદાન ગઢવીનું પરફોર્મન્સ

ગાંધીનગર: મહાત્મા મંદિરમાં આજથી ત્રણ દિવસીય વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો પ્રારંભ થયો છે. મહાત્મા મંદિરના કન્વેન્શન હોલમાં ગ્લોબલ સીઈઓ, બિઝનેસ પ્રતિનિધિમંડળો, રાજદ્વારાીઓ સહિત અનેક વીવીઆઈપીએ અને વીઆઈપી મહાનુભાવો સહિત 25 હજારથી વધુ ડેલિગેટ્સ આ સમિટમાં ભાગ લઈ રહ્યાં છે. આ સમિટમાં વિક્રમ સર્જક 34 દેશોના કન્ટ્રી પાર્ટનર બન્યા છે. વાઈબ્રન્ટ સમિટમાં સહભાગી થવા માટે ખાસ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન પણ ગુજરાત આવ્યાં છે.

  • #WATCH | Gujarat CM Bhupendra Patel says "...I welcome 34 partner countries and delegates from over 130 countries to the Vibrant Gujarat Summit...PM Modi has taken the idea of 'One Earth, One Family, One Future' to the world. The success of India's G20 presidency has made the… pic.twitter.com/lqdS9ZkXQw

    — ANI (@ANI) January 10, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આજે સમિટના પ્રથમ દિવસે વિવિધ વિષયો પર સેમિનારનું આયોજન કરાયું છે. આજે વડાપ્રધાન મોદી ગિફ્ટ સિટીની મુલાકાત લેશે, ગિફ્ટ સિટીમાં ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમ સાથે સંવાદ યોજાશે, જેમાં પીએમ મોદી ગ્લોબલ સીઈઓ સાથે બેઠક કરશે. મહત્વપૂર્ણ છે કે, 2003માં સૌ પ્રથમ વખત ગુજરાતમાં વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે 10મી વાઈબ્રન્ટ સમિટનું 12 જાન્યુઆરીના રોજ સમાપન થશે.

  • #WATCH | Vibrant Gujarat Global Summit 2024 | Reliance Industries Chairman and MD Mukesh Ambani says, "...Reliance was, is and will always remain a Gujarati company...Reliance has invested over 150 billion dollars - Rs 12 Lakh Crores - in creating world-class assets and… pic.twitter.com/HCjCbaavAm

આજનો ઉદ્ઘાટન કાર્યક્રમ અને સેમિનાર

  • એરક્રાફ્ટ-એનસિલરી મેન્યુફેક્ચરિંગ અને MROમાં તકો
  • ગતિ શક્તિ: સર્વગ્રાહી વિકાસ માટે ચોક્કસ નિર્ણયો લેવા
  • ધોલેરા: સ્માર્ટ બિઝનેસિસ માટે ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી
  • વિકસીત ભારત @2047 માટે ગુજરાતનો રોડમેપ
  • ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમ
  • આ ઉપરાંત દેશ-રાજ્ય સેમિનાર B2B,B2G,G2G મીટિંગ્સ
    • #WATCH | Vibrant Gujarat Global Summit 2024 | Adani Group Chairperson Gautam Adani says, "We are expanding the green supply chain for an Aatmanirbhar Bharat and creating the largest integrated, renewable energy ecosystem...Over the next five years, the Adani group will invest… pic.twitter.com/xTOYG5GMYp

  1. Vibrant Summit 2024: વડા પ્રધાન મોદીએ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્દઘાટન કર્યુ, ભવ્ય રોડ શો યોજાયો
  2. Vibrant Summit: ભારતીય રેલવે પેવેલિયનની થીમ અયોધ્યા ધામ રેલવે જંકશન પર રાખવામાં આવી

Last Updated : Jan 10, 2024, 11:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.