ETV Bharat / state

ગાંધીનગરમાં ખેલ મહાકુંભમાં વિજેતા ખેલાડીઓનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો

ગાંધીનગર: ગુજરાતના યુવાઓની રમતગમત કૌશલ્ય વિકસાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી. જેમાં વિવિધ રમતમાં પ્રતિભા ધરાવતા છેવાડાના ગામડામાં રહેલા રમતવીરોને યોગ્ય સ્ટેજ પૂરું પાડ્યું હતું. ખેલ મહાકુંભ દર વર્ષે ગુજરાતમાં યોજાઈ રહ્યો છે, જે અંતર્ગત 2019માં ખેલ મહાકુંભ યોજાયો હતો. જેમાં ગાંધીનગર જિલ્લામાંથી ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓએ જિલ્લાનું નામ રોશન કર્યું હતું. ત્યારે આજે જિલ્લાના કોબામાં પ્રેક્ષા ભારતી ખાતે જિલ્લા ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો.

ખેલાડીઓનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો
ખેલાડીઓનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો
author img

By

Published : Dec 14, 2019, 12:14 PM IST

આ કાર્યક્રમમાં બાળકોએ ગુજરાતી સંસ્કૃતિને અનુરૂપ ગરબા, રાસ સહિત અનેક કાર્યક્રમ કરી લોકોને મંત્ર મુગ્ધ કરી દીધા હતાં. આ કાર્યક્રમ બાદ મીડિયા સાથે વાતચીત કરતા ગાંધીનગર મનપાના મેયર રીટા પટેલે જણાવ્યું કે, આજે ગાંધીનગર મહાનગર અને જિલ્લાની દરેક સ્કૂલના બાળકોએ જે ખેલ મહાકુંભમાં ભાગ લીધો અને વિજેતા બન્યા હતા તેમને જિલ્લા તરફથી ઇનામ વિતરણ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું કે, ‘રમશે ગુજરાત જીતશે ગુજરાત’ તેનું આજે સુંદર પરિણામ મળી રહ્યું છે. આજના આ કાર્યક્રમમાં પાંચ જેટલી રમતોમાં ફૂટબોલ, વોલીબોલ, દોડ સહિત રમતોમાં દરેક ઉંમરના લોકો રમ્યા હતા અને જીત્યા પણ છે. જેમાં આજે છ જેટલી ટીમોને ઇનામ વિતરણ કરાયુ છે.

ખેલાડીઓનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો
આજના કાર્યક્રમમાં ગાંધીનગર મેયર રીટા પટેલ, કલેક્ટર કુલદીપ આર્ય, DDO આર આર રાવલ, કમિશ્નર સુશ્રી રતન કવર સાથે જિલ્લા કક્ષાના પદાધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં સ્કૂલના બાળકો ઉપસ્થિત રહ્યાં હતાં.

Intro:Approved by panchal sir

ગાંધીનગર : ગુજરાત ના યુવાઓની રમતગમત કૌશલ્ય વિકસાવવા માટે નરેન્દ્ર મોદી એ ગુજરાત માં ખેલ મહાકુંભ ની શરૂઆત કરી હતી જેમાં વિવિધ રમત માં પ્રતિભા ધરાવતા છેવાળા ના ગામડામાં રહેલા રમતવીરો ને યોગ્ય સ્ટેજ પૂરું પાડ્યું હતું જે ખેલ મહાકુંભ દરવર્ષે ગુજરાત માં યોજાઈ રહ્યો છે જે અંતર્ગત 2019 માં ખેલ મહાકુંભ યોજાયો જેમાં ગાંધીનગર જિલ્લામાંથી ઘણા પ્રતિભા શાળી ખેલાડીઓ એ જિલ્લા નું નામ રોશન કર્યું હતું જે અંતર્ગત આજે કોબા ખાતે આવેલ પ્રેક્ષા ભારતી ખાતે જિલ્લા ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો.
Body:જેમાં કાર્યક્રમ માં બાળકોએ ગુજરાત સંસ્કૃતિ ને અનુરૂપ ગરબા , રાસ ,સહિત અનેક કાર્યક્રમ કરી મંત્ર મુગ્ધ કરી લીધા હતા કાર્યક્રમ બાદ મીડિયા સાથે વાત કરતા ગાંધીનગર મનપા ના મેયર રીટા પટેલે જણાવ્યું કે આજે ગાંધીનગર મહાનગર અને જિલ્લા ની દરેક સ્કૂલ ના બાળકોએ જે ખેલ મહાકુંભ માં ભાગ લીધો અને વિજેતા બન્યા હતા એમને જિલ્લા તરફથી ઇનામ આપવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ નું સ્વપ્ન હતું કે રમશે ગુજરાત જીતશે ગુજરાત એનું આજે સુંદર પરિણામ મળી રહ્યું છે પહેલા બાળકો રમતા હતા પણ અત્યારે બાળકો લે રમત માટે હેપ્પી વાતાવરણ બન્યું છે ત્યારે બાળકોને પુસ્તકોમાં જ નહિ પણ રમતથી શરીર સ્વાસ્થ્ય બનાવે છે આજના આ કાર્યક્રમમાં પાંચ જેટલી રમતો જેમાં ફૂટબોલ વોલીબોલ દોડ સહિત રમતોમાં દરેક ઉંમરના લોકો રમ્યા હતા અને જીત્યા પણ છે જેમાં આજે છ જેટલી ટીમો ને ઇનામ આપવામાં આવી છે

બાઈટ:રીટા પટેલ મેયર મનપા ગાંધીનગર Conclusion:આજના કાર્યક્રમ માં ગાંધીનગર મેયર રીટા પટેલ, જિલ્લા કલેકટર કુલદીપ આર્ય ,જિલ્લા ડી ડી ઓ આર આર રાવલ કમિશ્નર સુશ્રી રતન કવર સાથે  જિલ્લા કક્ષા ના પદાધિકારીઓ સહિત વિશાળ સંખ્યા માં સ્કૂલો ના બાળકો ઉપસ્થિત રહ્યાં હતાં..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.