ETV Bharat / state

સ્વ ઉત્પાદિત વિજ ઉત્પન્ન કરતા ઔદ્યોગિક એકમોને યુનિટ દીઠ આટલો થયો વધારો - GNR

ગાંધીનગર: પરંપરાગત સ્ત્રોતથી કેપ્ટીવ (સ્વ ઉત્પાદિત) વીજ વપરાશ કરતા ઔદ્યોગિક એકમો પાસેથી માત્ર 5 પૈસા વિદ્યુત શુલ્કમાં વધારો કરવામાં આવ્યો છે, એટલે કે હવેથી ઔદ્યોગિક એકમોએ માટે વીજ કર યુનિટ દીઠ 55 પૈસાને બદલે 60 પૈસા આપવાના રહેશે. 5 પૈસાનો આ નજીવો વધારો પાંચ વર્ષ પછી કરવામાં આવ્યો છે.

Gujarat Assembly
author img

By

Published : Jul 26, 2019, 8:26 AM IST

ગુરુવારે ગુજરાત વિધાનસભા ખાતે ગુજરાત વિદ્યુત શુલ્ક સુધારા વિધેયક રજૂ કરતાં કહ્યુ કે, રાજય સરકાર દ્વારા તારીખ 2 જુલાઈના રોજ રાજ્ય વિધાનસભામાં અંદાજપત્ર પ્રવચનમાં સમાવિષ્ટ અંદાજપત્રીય દરખાસ્તમાં કેપ્ટીવ વીજ વપરાશ કરતા ઔદ્યોગિક એકમો પાસેથી યુનિટ દીઠ વીજ કર 55 પૈસાને બદલે 70 પૈસા વસુલવાની દરખાસ્તના મામલે ઔદ્યોગિક એકમોની મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલને રજૂઆતો મળી હતી અને તારીખ 24 જુલાઈના રોજ આ સુધારા દરખાસ્તને અમલમાં લાવવાના ઉદેશ્યને ધ્યાને રાખીને રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા 'ગુજરાત વિદ્યુત શુલ્ક અધિનિયમ, 1958'માં સુધારો કરવા માટે સુધારા વિધેયક રજુ કરવામાં આવ્યું હતું.

આ બાબતે રાજ્યના ઉર્જાપ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં મોટા ઉદ્યોગો વીજ વિતરણ કંપનીઓ પાસેથી વીજળી મેળવે છે, જેના ઉપર હાલ 15% વીજ કર લાગે છે અને વર્તમાન ટેરિફ અનુસાર યુનિટ દીઠ તેનો ખર્ચ આશરે રૂ 1.05 રૂપિયા થવા જાય છે. જયારે કેપ્ટીવ વપરાશ કરતા ઔદ્યોગિક એકમો દ્વારા સરકાર હવેથી પાંચ પૈસાના વધારા પછી પણ 60 પૈસા જ વસૂલી રહી છે.

Intro:પરંપરાગત સ્ત્રોતોથી કેપ્ટીવ (સ્વ ઉત્પાદિત) વીજ વપરાશ કરતા ઔદ્યોગિક એકમો પાસેથી માત્ર પાંચ પૈસા વિદ્યુત શુલ્કમાં વધારો કરવામાં આવ્યો છે. એટલે કે હવેથી ઔદ્યોગિક એકમોએ માટે વીજ કર યુનિટ દીઠ 55 પૈસાને બદલે 60 પૈસા આપવાનો રહેશે પાંચ પૈસાનો આ નજીવો વધારો પાંચ વર્ષ પછી કરવામાં આવ્યો છે. Body:આજે ગુજરાત વિધાનસભા ખાતે ગુજરાત વિદ્યુત શુલ્ક સુધારા વિધેયક રજૂ કરતાં કહ્યુ કે, રાજય સરકાર દ્વારા તારીખ 2 જુલાઈના રોજ રાજ્ય વિધાનસભામાં અંદાજપત્ર પ્રવચનમાં સમાવિષ્ટ અંદાજપત્રીય દરખાસ્તમાં કેપ્ટીવ વીજ વપરાશ કરતા ઔદ્યોગિક એકમો પાસેથી યુનિટ દીઠ વીજ કર 55 પૈસાને બદલે 70 પૈસા વસુલવાની દરખાસ્તના મામલે ઔદ્યોગિક એકમોની મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલને રજૂઆતો મળી હતી અને તારીખ 24 જુલાઈના રોજ આ સુધારા દરખાસ્તને અમલમાં લાવવાના ઉદેશ્યને ધ્યાને રાખીને રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા 'ગુજરાત વિદ્યુત શુલ્ક અધિનિયમ, 1958'માં સુધારો કરવા માટે સુધારા વિધેયક રજુ કરવામાં આવ્યું હતું.

         . Conclusion:આ બાબતે રાજ્યના ઉર્જાપ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં મોટા ઉદ્યોગો વીજ વિતરણ કંપનીઓ પાસેથી વીજળી મેળવે છે, જેના ઉપર હાલ 15% વીજ કર લાગે છે અને વર્તમાન ટેરિફ અનુસાર યુનિટ દીઠ તેનો ખર્ચ આશરે રૂ 1.05 રૂપિયા થવા જાય છે, જયારે કેપ્ટીવ વપરાશ કરતા ઔદ્યોગિક એકમો દ્વારા સરકાર હવેથી પાંચ પૈસાના વધારા પછી પણ 60 પૈસા જ વસૂલી રહી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.