ETV Bharat / state

CMના ગાયોને લીલા ઘાસનાં વિચારને સ્વામિનારાયણ સંસ્થાએ અમલમાં મૂક્યો

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી 'મોકળા મને' કાર્યક્રમ અંતર્ગત છેલ્લા છ મહિનાથી રાજ્યના વિવિધ વ્યક્તિત્વ સાથે ચર્ચા કરે છે. ગુરૂવારે મુખ્ય પ્રધાને રાજ્યના લોકો અને પાંજરાપોળના સંચાલકો સાથે 'મોકળા મને' ચર્ચા કરી હતી. જેમાં ભાજપના પૂર્વ ધારાસભ્યએ પાંજરાપોળ અને બહુધન પર સરકારની કેવી કામગીરી છે તે અંગે સવાલ ઉઠાવ્યા હતા. સાથે જ રાજ્યના પશુધનને બારેમાસ લીલો ઘાસચારો મળી રહે તે માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.

Vijay Rupani
વિજય રૂપાણી
author img

By

Published : Feb 6, 2020, 8:32 PM IST

ગાંધીનગર: મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 'મોકળા મને' કાર્યક્રમ અંતર્ગત ચર્ચામાં રાજ્યના લોકો અને પાંજરાપોળ સંચાલકો સાથે ચર્ચા કરી હતી. આ ચર્ચામાં ભાગ લેવા આવેલા સ્વામિનારાયણ સંસ્થાના સ્વામીએ મુખ્ય પ્રધાનને સૂચન કર્યું હતું કે, તુર્કીની રોબોટિક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે તો રાજ્યના પશુધનને બારેમાસ લીલો ઘાસચારો મળી રહે.

ગાયોને લીલું ઘાસ મળે તેવા સીએમના વિચારનો સ્વામિનારાયણ સંસ્થાએ અમલ કર્યો

ગાંધીનગરમાં આ સિસ્ટમથી લીલું ઘાસ ઉત્પન કરવામાં આવે છે જેમાં પાણીનો વધારે વ્યય થતો પણ અટકાવી શકાય છે અને ઓછા પાણીમાં સારું ઘાસ તૈયાર થઈ શકે છે. આ સિસ્ટમને જોવા માટે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

Intro:approved by panchal sir

ETV EXCLUSIEVE

ગાંધીનગર : રચયિતા મુખ્યપ્રધાન વિજય રૂપાણી છેલ્લા છ મહિનાથી મોકળા મને કાર્યક્રમ અંતર્ગત રાજ્યના અલગ અલગ વ્યક્તિત્વ સાથે ચર્ચા કરે છે ત્યારે આજે રાજ્યના લોકો અને પાંજરાપોળ ના સંચાલકો સાથે મોકળા મને ચર્ચા કરી હતી જેમાં ભાજપના જ પૂર્વ ધારાસભ્યએ પાંજરાપોળ અને બહુ ધન પર સરકારની કેવી કામગીરી છે તેના ઉપર સવાલ ઉઠાવ્યા હતા આ સાથે જ રાજ્યમાં પશુધનને બારેમાસ લીલો ઘાસચારો મળી રહે તે માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.

Body:રજની મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મોકળા મને ચર્ચામાં બહુ સેવકો અને પાંજરાપોળ સંચાલકો સાથે ચર્ચા કરી હતી જેમાં રાજ્યના પશુધન ને બારેમાસ લીલુ ઘાસચારો મળી રહે તે માટેની ચર્ચા કરી હતી જેમાં રાજ્ય સરકાર આયોજન કરે જ છે તેવી વાત ઉચ્ચારી હતી ત્યારે જ ચર્ચામાં ભાગ લેવા આવેલ મુખ્યમંત્રી નિવાસસ્થાને થી ૫ કિલોમીટર જ દૂર સ્વામિનારાયણ સંસ્થાના સ્વામીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી ને સૂચન કર્યું હતું કે તુર્કીથી જે રોબોટિક સિસ્ટમ નો ઉપયોગ કરવામાં આવે તો રાજ્યમાં બારેમાસ પશુધનને લીલો ઘાસચારો મળી રહે તેવો છે જ્યારે ગાંધીનગરમાં aja સિસ્ટમથી લીલું ઘાસ ઉત્પન કરવામાં આવે છે જેમાં વધુ પાણીનો વ્યય પણ થતો નથી અને ઓછા પાણી માં સારું એવું ઘાસ તૈયાર થઈ શકે છે.. જ્યારે આ સિસ્ટમને નિહાળવા માટે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે..

ઉલ્લેખનીય છે કે કચ્છ જેવા પ્રદેશમાં લીલા ઘાસચારાની ખૂબ જ અછત જોવા મળે છે ત્યારે રાજ્ય સરકાર કચ્છમાં પાણીનો સપ્લાય વ્યવસ્થિત કરે અને તુર્કીની રોબોટિક સિસ્ટમ આપનાર એ તો કચ્છમાં પણ સારું એવું લીલું ઘાસ ઉત્પાદન થઈ શકે છે..

સ્પેશિયલ વન 2 વન

સ્વામીનારાયણ સંસ્થા ના સ્વામી

Conclusion:જ્યારે આજના કાર્યક્રમમાં ભાજપના પૂર્વ ધારાસભ્યો એ પશુધન માટે એને ગૌશાળા માટે સરકાર પર પ્રહાર કર્યા હતા અને રાજ્ય સરકાર જો પાંજરાપોળને સબસીડી આપે અને બજેટમાં નાણાંકીય જોગવાઈ કરે તો પાંજરાપોળનું વહીવટી સંચાલન સારી રીતે થઈ શકે તેવા પણ નિવેદન કર્યા હતા ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જવાબ આપતાં જણાવ્યું હતું કે આજના જે કાર્યક્રમ છે તે ફક્ત ચર્ચા-વિચારણા માટે જ છે કોઈ રજૂઆત નો કાર્યક્રમ નથી..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.