ગાંધીનગર: સમગ્ર રાજ્ય કોરોના ગ્રસ્ત થઈ ગયું છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 262, વડોદરામાં 18, સુરતમાં 29, ગાંધીનગર 10, ભાવનગર 2, રાજકોટ 2, અરવલ્લી 1, મહીસાગર 3, ખેડા 4, પાટણ 4, સાબરકાંઠા 7, ભરૂચ 4, કચ્છ 21, મહેસાણા 5, સુરેન્દ્રનગરમાં 5, તાપી 1, છોટા ઉદેપુર 1,બનાસકાંઠા 3, ગીર સોમનાથ 3, જૂનાગઢ 3 કેસ સામે આવ્યો છે.
![રાજ્યમાં કોરોનાથી 24 કલાકમાં સૌથી વધુ 395 કેસ નોંધાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-gdr-19-jayantiravi-vis-7205128_19052020201740_1905f_1589899660_180.jpg)
રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે જેને લઇને રાજ્યનો કુલ આંકડો 12141 પર પહોંચ્યો છે. જેમાં માત્ર અમદાવાદના જ 8945 કેસ થાય છે.
![રાજ્યમાં કોરોનાથી 24 કલાકમાં સૌથી વધુ 395 કેસ નોંધાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-gdr-19-jayantiravi-vis-7205128_19052020201740_1905f_1589899660_284.jpg)