ગુજરાત ભાજપ પક્ષ તરફથી મળતી માહિતી પ્રમાણે કેન્દ્ર ભાજપ પક્ષ દ્વારા રાજ્યના તમામ પ્રધાનોને વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણમાં હાજર રહેવાનુ આમંત્રણ આપવામાં આવ્યું છે. દિલ્હી ખાતે યોજાનારા ભવ્ય શપથગ્રહણ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ સહિતના તમામ મંત્રીઓ હાજર રહેશે. જ્યારે ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણી સાથે ભાજપ પક્ષના કદાવર નેતાઓ પણ વડાપ્રધાન મોદીની શપથ ગ્રહણમાં હાજરી આપશે.
PM મોદીના શપથ સમારોહમાં રૂપાણી પ્રધાનમંડળ રહેશે હાજર... - NationalNews
ગાંઘીનગરઃ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. જ્યારે મોદી ફરીથી વડાપ્રધાન પદના શપથ લેવા જઇ રહ્યા છે. આ પ્રસંગે કેન્દ્રીય ભાજપ પક્ષ દ્વારા ગુજરાત સરકારના મંત્રી મંડળને આમંત્રણ આપવામાં આવ્યું છે. ગુરૂવારના રોજ યોજાનારા નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત તમામ પ્રધાનો દિલ્હી ખાતે શપથ સમારોહમાં હાજર રહેશે.
vijayrupahttp://10.10.50.85:6060/finalout4/gujarat-nle/thumbnail/29-May-2019/3416372_thumbnail_3x2_sdvas.jpgni
ગુજરાત ભાજપ પક્ષ તરફથી મળતી માહિતી પ્રમાણે કેન્દ્ર ભાજપ પક્ષ દ્વારા રાજ્યના તમામ પ્રધાનોને વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણમાં હાજર રહેવાનુ આમંત્રણ આપવામાં આવ્યું છે. દિલ્હી ખાતે યોજાનારા ભવ્ય શપથગ્રહણ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ સહિતના તમામ મંત્રીઓ હાજર રહેશે. જ્યારે ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણી સાથે ભાજપ પક્ષના કદાવર નેતાઓ પણ વડાપ્રધાન મોદીની શપથ ગ્રહણમાં હાજરી આપશે.
R_GJ_AHD_10_29MAY_2019_RUPANI_ALL_MANTRI_DELHI_MODI_SAPTH_PHOTO_STORY_PARTH_JANI_AHMEDABAD
નોંધ : વિજય રૂપાણી ના ફાઇલ ફોટો વાપરવા..
કેટેગરી- હેડલાઈન, ટોપ ન્યૂઝ, રાજ્ય, ગાંધીનગર અને અમદાવાદ
હેડિંગ- મોદીના શપથગ્રહણ સમારોહમાં રૂપાણી પ્રધાનમંડળ હાજર રહેશે.
ગાંઘીનગર- લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. જ્યારે રાજ્યના પુર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન પદના શપથ લઇ રહ્યા છે આ પ્રસંગે કેન્દ્રીય ભાજપ પક્ષ દ્વારા ગુજરાત સરકારના મંત્રી મંડળને આમંત્રણ આપવામાં આવ્યુ છે. આવતી કાલે યોજાનારા નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત તમામ પ્રધાનો દિલ્હી ખાતે શપથસમારોહમાં હાજર રહેશે..
ગુજરાત ભાજપ પક્ષ તરફથી મળતી માહિતી પ્રમાણે કેન્દ્ર ભાજપ પક્ષ દ્વારા રાજ્યના તમામ પ્રધાનોને વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણમાં હાજર રહેવાનુ આમંત્રણ આપવામાં આવ્યુ છે. દિલ્હી ખાતે યોજાનાર ભવ્ય શપથગ્રહણ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ સહિતના તમામ મંત્રીઓ હાજર રહેશે. જ્યારે ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણી સાથે ભાજપ પક્ષના કદ્દાવર નેતાઓ પણ વડાપ્રધાન મોદીની શપથ ગ્રહણમાં હાજર રહેશે.