ETV Bharat / state

RTE Act: ગુજરાતમાં 30,651 બાળકો RTE અંતર્ગત પ્રવેશથી વંચિત - Right to Education Act

રાઇટ ટુ એજ્યુકેશન( Right to education)અંતર્ગત વર્ષ 2020-21માં 78,979 અને વર્ષ 2021-22માં 64,175 બાળકો મળી કુલ 01,40,164 બાળકોને પ્રવેશ (RTE Act)આપવામાં આવ્યો છે. આમ બે વર્ષમાં 30,651 બાળકોને ઓછો પ્રવેશ અપાયો છે.

RTE Act: ગુજરાતમાં 30,651 બાળકો RTE અંતર્ગત પ્રવેશથી વંચિત

author img

By

Published : Mar 7, 2022, 7:13 PM IST

ગાંધીનગરઃ રાઇટ ટુ એજ્યુકેશન( Right to education)અંતર્ગત વર્ષ 2020-21માં 98,312 અને વર્ષ 2021-22 માં 75,503 બાળકો મળી કુલ 1,73,815 બાળકોને પ્રવેશ મળવાપાત્ર હતો. પરંતુ વર્ષ 2020-21માં 78,979 અને વર્ષ 2021-22માં 64,175 બાળકો મળી કુલ 01,40,164 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે. આમ બે વર્ષમાં 30,651 બાળકોને ઓછો (RTE Act)પ્રવેશ અપાયો છે.

કયાં જિલ્લામાં પ્રવેશ વધુ અને કયા જિલ્લામાં ઓછો?

રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત(Equal educational opportunity for children )ખાનગી શાળાઓમાં સૌથી વધુ અમદાવાદ, સુરત, વડોદરા, ભરૂચ, મોરબી અને રાજકોટમાં પ્રવેશ અપાયો છે. જ્યારે નર્મદા, મહીસાગર, છોટાઉદેપુર, બોટાદ ડાંગ અને તાપીમાં સૌથી ઓછો પ્રવેશ અપાયો છે.

આ પણ વાંચોઃ RTE હેઠળ ખોટા દસ્તાવેજના આધારે પ્રવેશ લેનાર સામે DEO એક્શનમાં

RTE અંતર્ગત પ્રવેશમાં નુકશાન કેમ?

રાજ્યમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકોના બાળકો રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત(Right to Education Act) ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવી શકે તે માટે 25 ટકા જેટલો ક્વોટા રાખવામાં આવે છે. પરંતુ કોઈપણ કારણોસર પ્રવેશ ન થતા આ જગ્યાઓ ખાલી પડી છે. તેને લઈને ખાલી પડેલી જગ્યાઓ જેટલા બાળકોને નુકશાન ગયું છે, તેમ કહી શકાય.

આ પણ વાંચોઃ શિક્ષિકા અને વિદ્યાર્થીનીની પ્રાઇવેસી સુરક્ષિત પણ RTE વિદ્યાર્થીને એન્ડ્રોઇડની તકલીફ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.