ઇ બિલ પર સંબોધન કરતા રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને ગૃહના અન્ય સભ્યોને સૂચન આપતા જણાવ્યું હતું કે, ઇ બિલએ મહત્વનું બિલ છે. જેમાં આંકડાકીય વિગતો આપો તો સારું રહે, ત્યાર બાદ વિધાનસભા અધ્યક્ષે જ તમાકુ ના કારણે થતા રોગ અને સારવાર પાછળનો ખર્ચ જાહેર કર્યો હતો. જેમાં વર્ષ 2017માં ધુમ્રપાન પાછળ 80,550 કરોડનું નુકશાન થયું છે. જ્યારે કેન્દ્ર સરકારે છેલ્લા એક વર્ષમાં કુલ 16,870 કરોડ રૂપિયા સારવાર પાછળ ખર્ચ કર્યા છે. જ્યારે આ તમાકુના સેવનના કારણે 6.30 કરોડ લોકો ગરીબી હેઠળ ધકેલાઇ ગયા હોવાનો રિપોર્ટ બહાર આવ્યો છે.
મહત્વનું છે કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઝેશન ના આંકડા પ્રમાણે દેશના 12% લોકો એટલે કે 10 કરોડ લોકો તમાકુના કારણે મૃત્યુ થાય છે. જ્યારે ઇ સિગારેટ પણ નિવેદન આપતા કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે, ઇ સિગરેટ ચાઇનાનું ષડયંત્ર છે, દેશના યુવાનોને નબળું કરવા માટેનું મોટું ષડયંત્ર છે. જ્યારે વિધાનસભા એવો પણ કાયદો લાવામાં આવે કે, રાજ્યમાં પાન ના ગલ્લા ચલાવનાર લોકો કોઈ પણ પ્રકાર ની ચૂંટણી ના લડી શકે.
ઇ સિગારેટ જેવા ગંભીર વિષયમાં સદનમાં માત્ર 60 ધારાસભ્ય હાજર: રાજેન્દ્ર ત્રિવેદી - gujarat
ગાંધીનગર: વિધાનસભાના બીજા દિવસે પ્રશ્નોતરી સેશન બાદ ગૃહમાં ઇ સિગારેટ બિલ પસાર કરવામાં આવ્યું હતું, પરંતુ ગૃહમાં સભ્યની પુરતી સંખ્યા ના હોવાથી વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ટીપ્પણી કરતા જણાવ્યુ હતું કે, ઇ સિગારેટ બિલ જેવા ગંભીર વિષયમાં સદનમાં ફક્ત 60 ધારાસભ્ય હાજર છે.
ઇ બિલ પર સંબોધન કરતા રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને ગૃહના અન્ય સભ્યોને સૂચન આપતા જણાવ્યું હતું કે, ઇ બિલએ મહત્વનું બિલ છે. જેમાં આંકડાકીય વિગતો આપો તો સારું રહે, ત્યાર બાદ વિધાનસભા અધ્યક્ષે જ તમાકુ ના કારણે થતા રોગ અને સારવાર પાછળનો ખર્ચ જાહેર કર્યો હતો. જેમાં વર્ષ 2017માં ધુમ્રપાન પાછળ 80,550 કરોડનું નુકશાન થયું છે. જ્યારે કેન્દ્ર સરકારે છેલ્લા એક વર્ષમાં કુલ 16,870 કરોડ રૂપિયા સારવાર પાછળ ખર્ચ કર્યા છે. જ્યારે આ તમાકુના સેવનના કારણે 6.30 કરોડ લોકો ગરીબી હેઠળ ધકેલાઇ ગયા હોવાનો રિપોર્ટ બહાર આવ્યો છે.
મહત્વનું છે કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઝેશન ના આંકડા પ્રમાણે દેશના 12% લોકો એટલે કે 10 કરોડ લોકો તમાકુના કારણે મૃત્યુ થાય છે. જ્યારે ઇ સિગારેટ પણ નિવેદન આપતા કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે, ઇ સિગરેટ ચાઇનાનું ષડયંત્ર છે, દેશના યુવાનોને નબળું કરવા માટેનું મોટું ષડયંત્ર છે. જ્યારે વિધાનસભા એવો પણ કાયદો લાવામાં આવે કે, રાજ્યમાં પાન ના ગલ્લા ચલાવનાર લોકો કોઈ પણ પ્રકાર ની ચૂંટણી ના લડી શકે.
વિધાનસભા ના બીજા દિવસે પ્રશ્નોતરી શેષન બાદ ગૃહમાં ઇ સિગારેટ બિલ પસાર કરવામાં આવ્યું હતું પરંતુ ગૃહમાં સભ્ય ની પુરતી સંખ્યા ના હોવાથી વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ટીપ્પણી ટકોર કરતા જણાવ્યુ હતું કે ઇ સિગારેટ બિલ જેવે ગંભીર વિષયમાં સદન માં ફક્ત 60 ધારાસભ્ય હાજર છે. Body:આમ, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ગૃહમાં નિવેદન કર્યું હતું કે રાજ્યમાં ઇ સિગારેટ જેવા ગંભીર વિષયમાં ફકત 60 જેટલા જ ધારાસભ્ય હાજર છે. સાથે જ ઇ બિલ પર સંબોધન કરતા રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને ગૃહ ના અન્ય સભ્યોને સૂચન આપતા જણાવ્યું હતું કે ઇ બિલ એ મહત્વનું બિલ છે જેમાં આંકડાકીય વિગતો આપો તો સારું રહે, ત્યાર બાદ વિધાનસભા અધ્યક્ષે જ તમાકુ ના કારણે થતા રોગ અને સારવાર પાછળ નો ખર્ચ જાહેર કર્યો હતો જેમાં વર્ષ 2017માં ધુમ્રપાન પાછળ 80,550 કરોડ નું નુકશાન થયું છે. જ્યારે કેન્દ્ર સરકારે છેલ્લા એક વર્ષમાં કુલ 16,870 કરોડ રૂપિયા સારવાર પાછળ ખર્ચ કર્યા છે જ્યારે આ તમાકુના સેવનના કારણે 6.30 કરોડ લોકો ગરીબી હેઠળ ધકેલાઇ ગયા હોવાનો રિપોર્ટ બહાર આવ્યો છે.
મહત્વ ની વાત એ છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઝેશન ના આંકડા પ્રમાણે દેશના 12% લોકો એટલે કે 10 કરોડ લોકો તમાકુના કારણે મૃત્યુ થાય છે. Conclusion:જ્યારે ઇ સિગારેટ પણ નિવેદન આપતા કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમમરે જણાવ્યું હતું કે ઇ સિગરેટ ચાઇનાનું ષડયંત્ર છે, દેશના યુવાનોને નબળું કરવા માટે નું મોટું ષડયંત્ર છે. જ્યારે વિધાનસભા ઇવો પણ કાયદો લાવામાં આવે કે રાજ્યમાં પાન ના ગલ્લા ચલાવનાર લોકો કોઈ પણ પ્રકાર ની ચૂંટણી ના લડી શકે..