ETV Bharat / state

રાધનપુર-બાયડ પેટાચૂંટણી, 21 ઓક્ટોબરે મતદાન યોજાશે, 24 ઓક્ટોબરે પરિણામ

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી સાત બેઠકમાંથી શનિવારે ચૂંટણી પંચે 4 બેઠકોના મતદાન અને મતગણતરીની તારીખની જાહેરાત કરી હતી. જ્યારે રવિવારે એટલે કે આજે રાધનપુર અને બાયડની તારીખ જાહેર કરવામાં આવી છે.

vidhansbha
author img

By

Published : Sep 22, 2019, 4:16 PM IST

21 ઓક્ટોબરે આ બંને બેઠકો પર મતદાન યોજાશે. જેનું પરિણામ 24 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાંથી રાજીનામું આપીને અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાયા હતાં. જેથી આ બંને બેઠકો ખાલી પડી હતી.

નોંધનીય છે કે, ચૂંટણી પંચ અગાઉ અમરાઈવાડી, લુણાવાડા, થરાદ, ખેરાલુની પેટાચૂંટણીની જાહેરાત કરી હતી. આ બેઠકો પર 21 ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે અને પરિણામ 24 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવશે.

Intro:Body:

રાધનપુર-બાયડ પેટાચૂંટણી, 21 ઓક્ટોબરે મતદાન, 24મીએ પરિણામ

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી સાત બેઠકમાંથી શનિવારે ચૂંટણી પંચે 4 બેઠકોના મતદાન અને મતગણતરીની જાહેરાત કરી હતી. રવિવારે રાધનપુર અને બાયડની જાહેર કરવામાં આવી છે. 

21 ઓક્ટોબરે આ બંને બેઠકો પર મતદાન યોજાશે. તેનું પરિણામ 24 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાંથી રાજીનામું આપીને અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાયા હતા. જેથી આ બંને બેઠકો ખાલી પડી હતી.

નોંધનીય છે કે, ચૂંટણી પંચ અગાઉ અમરાઈવાડી, લુણાવાડા, થરાદ, ખેરાલુની પેટાચૂંટણીની જાહેરત કરી હતી. આ બેઠકો પર 21 ઓક્ટોબર મતદાન યોજાશે અને પરિણામ 24 ઓક્ટોબર જાહેર કરવામાં આવશે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.