ETV Bharat / state

રાજ્યમાં 145 સેન્ટરો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી - મગફળીની ખરીદી

ગાંધીનગર: રાજ્યમાં 1 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળની ખરીદી શરૂ કરવામાં આવી છે. પ્રથમ દિવસે રાજ્ય સરકારે 25 જેટલા ખેડૂતોને મગફળીની ખરીદી માટે બોલાવ્યા હતાં. જિલ્લા કલેક્ટર દ્વારા મગફળીની ખરીદી શરુ કરવામાં આવી હતી.

મગફળી
author img

By

Published : Nov 1, 2019, 6:47 PM IST

ગુજરાત સિવિલ સપ્લાયના જનરલ મેનેજર સંજય મોદીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે શુક્રવારથી ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. જેમાં શરૂઆતમાં આ સમયગાળા દરમિયાન 25 હજાર ખેડૂતોને પોતાની મગફળી વેચાણ કરવા માટે બોલાવ્યા હતાં.

રાજ્યમાં 145 સેન્ટરો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી

રાજ્યના તમામ કેન્દ્રો પર જિલ્લા કલેકટર દ્વારા ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં મગફળી ખરીદી દરમિયાન અનેક સમસ્યાઓનો સામનો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. હવે કોઈ સામનો ન કરવો પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા 3 લેયર સિસ્ટમને અમલ કરવામાં આવી છે. જ્યારે મગફળી ખરીદી સમયે કોઈ ગેરનીતિ ન થાય તે માટે પણ CCTV સર્વેલન્સ મુકવામાં આવ્યા છે. આ વર્ષે ખેડુતોને એસ.એમ.એસ. સાથે ફોન કરીને પણ ખરીદ વેચાણની જાણ તંત્ર દ્વારા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં ખેડૂતોએ પહેલા ફક્ત SMSથી જ જાણ કરવામાં આવતી હતી. પરંતુ, ખેડૂતોને એસ.એમ.એસ અંગે વધુ જ્ઞાન ન હોવાને કારણે અનેક ફરિયાદ પણ ઉપજતી હતી. જેથી હવે ફોન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. જ્યારે 15 નવેમ્બર બાદ અડદ અને તુવેરની પણ ઓનલાઈન ખરીદી શરૂ કરવામાં આવશે.

Intro:Approved by panchal sir

રાજ્યમાં પહેલી નવેમ્બર થી ટેકાના ભાવે રાજ્ય સરકારે મગફળી ની ખરીદી સરુ કરી છે જેમાં આજે પ્રથમ દિવસે જ રાજ્ય સરકારે ૨૫ જેટલા ખેડૂતોને મગફળીની ખરીદી માટે બોલાવ્યા હતા સાથે જ મગફળીની ખરીદી શરૂ થાય તે સમય દરમિયાન જે તે જિલ્લાના કલેકટર દ્વારા મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી હતી..Body:ગુજરાત સિવિલ સપ્લાય ના જનરલ મેનેજર સંજય મોદીએ જણાવ્યુ હતું કે રાજ્ય સરકારે આરતી ટેકાના ભાવે મગફળી ખરીદી ની શરૂઆત કરવામાં આવી છે જેમાં શરૂઆતમાં આ સમયગાળા દરમિયાન ૨૫ હજાર ખેડૂતોને પોતાની મગફળી વેચાણ કરવા માટે બોલાવ્યા હતા જેમાં રાજ્યના તમામ કેન્દ્રો ઉપર જિલ્લા કલેકટર દ્વારા ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે સાથે જ મહત્વની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક વર્ષોમાં મગફળી ખરીદી દરમિયાન અનેક સમસ્યાઓનો સામનો તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે હવે આવું કોઈ સામનો ના કરવો પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા 3 લેયર સિસ્ટમ ને અમલી કરવામાં આવી છે. જ્યારે મગફળી ખરીદી સમયે કોઈ ગેરનીતિ ના થાય તે માટે પણ સીસીટીવી સર્વેલન્સ મુકવામાં આવ્યા છે. સાથે જ આ વર્ષે ખેડુતોને એસ.એમ.એસ. સાથે ફોન કરીને પણ ખરીદ વેચાણ ની જાણ તંત્ર દ્વારા કરવામાં આવશે.

બાઈટ... સંજય મોદી જનરલ મેનેજર સિવિલ સપ્લાયConclusion:આમ અત્યાર સુધીમાં ખેડૂતોએ પહેલા ફક્ત એસ.એમ.એસ. થી જ જાણ કરવામાં આવતી હતી પણ ખેડૂતોને એસ.એમ.એસ અંગે વધુ જ્ઞાન ના હોવાને કારણે અનેક ફરિયાદ પણ ઉપજતી હતી જેથી હવે ફોન સિસ્ટમ શરૂ લરવામાં આવી છે. જ્યારે 15 નવેમ્બર બાદ અડદ અને તુવેર ની પણ ઓનલાઈન ખરીદી શરૂ કરવામાં આવશે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.