ગાંધીનગર : ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બે દિવસની ગુજરાત યાત્રા અંતર્ગત આજે મોડી સાંજે રાજભવન ખાતે પધાર્યા હતા. રાજ્યપાલઆચાર્ય દેવવ્રત વતીથી તેમના અગ્ર સચિવ રાજેશ માંજુએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ગાંધીનગર કલેકટર હિતેશ કોયા અને ગાંધીનગર પોલીસ સુપ્રિટેન્ડેન્ટ રવિ તેજા વસમશેટ્ટીએ પણ રાજભવનમાં રાષ્ટ્રપતિજીનું સ્વાગત કર્યું હતું.
-
Chief Minister of Gujarat Shri Bhupendra Patel received President Droupadi Murmu on her arrival at Ahmedabad. pic.twitter.com/OOaVJhCobf
— President of India (@rashtrapatibhvn) September 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Chief Minister of Gujarat Shri Bhupendra Patel received President Droupadi Murmu on her arrival at Ahmedabad. pic.twitter.com/OOaVJhCobf
— President of India (@rashtrapatibhvn) September 12, 2023Chief Minister of Gujarat Shri Bhupendra Patel received President Droupadi Murmu on her arrival at Ahmedabad. pic.twitter.com/OOaVJhCobf
— President of India (@rashtrapatibhvn) September 12, 2023
આવતીકાલે ઇ વિધાનસભાનું થશે લોકાર્પણ : અમદાવાદ એરપોર્ટ ખાતે રાષ્ટ્રપતિનું સીએમ ભુપેન્દ્ર પટેલે ગુલદસ્તો આપીને ગુજરાતમાં પધાર્વા બદલ હાર્દિક સ્વાગત કર્યું હતું. તારીખ 12 સપ્ટેમ્બરની સવારે 10 કલાકે રાષ્ટ્રપતિ ઇ વિધાનસભાનું લોકાર્પણ કરશે.
અપડેટ ચાલું છે...