ETV Bharat / state

PM Modi Gujarat Visit: વડાપ્રધાન ગુજરાતમાં કરોડો રૂપિયાના ખાતમુર્હુત અને વિકાસના કાર્યોનું કરશે લોકાર્પણ, જુઓ વિગતવાર કાર્યક્રમ - નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતનું સમયપત્રક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 એપ્રિલથી 20એપ્રિલ (PM Modi Gujarat Visit)સુધી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાનના ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસને લઈને રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ નરેન્દ્ર મોદીના કાર્યક્રમની વિગતવાર જાહેરાત કરી હતી.

PM Modi Gujarat Visit: વડાપ્રધાન ગુજરાતમાં કરોડો રૂપિયાના ખાતમુર્હુત અને વિકાસના કાર્યોનું કરશે લોકાર્પણ, જુઓ વિગતવાર કાર્યક્રમ

author img

By

Published : Apr 14, 2022, 1:26 PM IST

Updated : Apr 14, 2022, 3:53 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે (Gujarat Assembly Election ) ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વારંવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગત અઠવાડિયે એટલે કે ચાર દિવસ પહેલાં જ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે હવે 18થી 20એપ્રિલ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્રણ દિવસ (PM Modi Gujarat Visit) ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસ

આ પણ વાંચોઃ PM Modi Gujarat Visit: PM મોદી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દેશને કરી અર્પણ, જાણો આ યુનિવર્સિટી વિશે

18 એપ્રિલે અમદાવાદ એરપોર્ટ - રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે સત્તાવાર જાહેરાત કરતા (Narendra Modi Gujarat visit schedule) જણાવ્યું હતું કે, 18 એપ્રિલ સાંજે 5:30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર આવશે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ કલેક્ટર અને રજની DGP તથા અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યુ સ્વાગત કરશે.

જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો સંપૂર્ણ કાર્યક્રમ

  • 18 એપ્રિલ

5.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આગમન,

6થી 7 કલાક : કમાન્ડ એન્ડ કંટ્રોલ યુનિટની મુલાકાત, રાત્રી રોકાણ રાજભવન

  • 19 એપ્રિલ

સવારે 9.30 થી 11.30 સુધી દિયોદર ખાતે હાજરી આપશે,

દિયોદરમાં બનાસડેરીના પ્રોજેકટનું લોકાર્પણ, દિયોદરથી જામનગર જવા રવાના,

1.30 કલાકે જામનગરથી આર્યુવેદીક યુનિવર્સિટી અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સેન્ટર ટ્રેડિશનલ મેડિસિનનું ખાતમુરત,

3.30થી 5 વાગ્યા સુધી જામનગરમાં હાજરી

  • 20 એપ્રિલ

સવારે 10.30થી 12 વાગ્યા સુધી ગ્લોબલ આર્યુવેદ સમિટ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે હાજરી,

3.30થી 4.30 સુધી ગોધરા અને પંચમહાલ ખાતે અલગ અલગ પ્રોજેકટનું લોકાર્પણ,

6.16 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આગમન અને ત્યારબાદ દિલ્હી જવા રવાના

Last Updated : Apr 14, 2022, 3:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.