ખેડા
- ખેડાના ઠાસરા તાલુકાના ખેડૂતો હેરાન પરેશાન
વિસ્તારમાં આશરે 800 વિધામાં કરેલા ટામેટાનો પાક રોડ પર ફેકવાનો વારો આવ્યો
ટામેટાનો ભાવ નમળતા ટ્રેકટર દ્વારા ટામેટા રોડ પર ફેંક્યા
1 કિલોએ માત્ર 2 રૂપિયા ભાવ મળતા ખેડૂત પાયમાલ
1 કિલોએ ખેડૂતનો સરેરાશ ખર્ચ 8 થી 9 રૂપિયા થાય છે
ટામેટા રોડ પર ફેકવાનો વિડિયો કર્યો વાઈરલ