ETV Bharat / state

ચૂંટણી પંચે ઠપકો આપ્યા પછી સરકારે કરી 12 IPSની બદલી - Election commission of india

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) ગણતરીના દિવસોમાં જાહેર થઈ શકે છે. ત્યારે આ પહેલાં રાજ્યના ગૃહ વિભાગે (Home Department Gujarat) વધુ 12 IPS અધિકારીઓની બદલી કરી છે. આ પહેલા ચૂંટણી પંચે સરકારને ઠપકો આપતા આ બદલી (ips officer transfer in gujarat) કરવામાં આવી છે.

ચૂંટણી પંચે ઠપકો આપ્યા પછી સરકારે કરી 12 IPSની બદલી

author img

By

Published : Nov 3, 2022, 8:08 AM IST

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) ગણતરીના દિવસો અને કલાક ગણાઈ રહ્યા છે. ચૂંટણી પણ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. તો આ પહેલા રાજ્ય સરકારના ગૃહ વિભાગ (Home Department Gujarat) દ્વારા વધુ 12 IPS બદલી કરવામાં આવી (ips officer transfer in gujarat) છે, જેમાં આર. ટી. સુસરાની SP મરિન ટાસ્ક ફોર્સમાં બદલી કરવામાં આવી છે.

અધિકારીઓની અહીં બદલી કરવામાં આવી એન. એન. ચૌધરીની એડિશનલ કમિશનર ઑફ પોલીસ ટ્રાફિક તરીકે અમદાવાદમાં, એ. જી. ચૌહાણની કરાઈ એકેડેમીમાં, આર. ટી. સુસરા મરિન ટાસ્ક ફોર્સના SP, ઉષા રાડા, SRPF વાવ સુરત, હર્ષદ પટેલ SP એમ. ટી, ગાંધીનગર, મુકેશ પટેલને CID ક્રાઈમના DIGP તરીકે, ZON 3 સુરતના DCP તરીકે પીનકીન પરમાર, બળદેવસિંહ વાઘેલાની ટ્રાફિક એડમીન અમદાવાદ DCP તરીકે, હેતલ પટેલની સ્પેશિયલ બ્રાન્ચ સુરતના DCP તરીકે, કોમલ વ્યાસની અમદાવાદ કંટ્રોલ રૂમના DCP તરીકે, કાનન દેસાઈ DCP ઝોન 4, ભક્તિ ઠાકરની DCP ઝોન 1 સુરતમાં બદલી કરવામાં (ips officer transfer in gujarat) આવી છે.

આ IPS અધિકારીઓની બદલી
આ IPS અધિકારીઓની બદલી

ECIનો ઠપકો મળતા કરાઈ બદલી કેન્દ્રિય ચૂંટણી પંચે (Election commission of india) આપ્યો હતો ઠપકો ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election 2022) જાહેરાતને લઈને તથા તૈયારીઓ બાબતે રાજ્ય સરકારની અને સ્થાનિક તંત્રને કઈ રીતની તૈયારી છે. તે બાબતનો રિપોર્ટ ગયો હતો. સૂત્ર તરફથી મળતી માહિતી પ્રમાણે, કેન્દ્રિય ચૂંટણી પંચ (Election commission of india) પાસે રાજ્ય સરકારે અધિકારીઓની બદલીનો ઓર્ડર જમા ન કરાવ્યો હોવાથી રાજ્ય સરકારને ઠપકો પણ મળ્યો હોવાની વિગતો ભૂતકાળમાં સામે આવી છે. ત્યારે રાજ્ય સરકારના ગૃહ વિભાગ (Home Department Gujarat) દ્વારા આજે સત્તાવાર રીતે વધુ 12 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલી (ips officer transfer in gujarat) કરવામાં આવી હતી.

આ IPS અધિકારીઓની બદલી
આ IPS અધિકારીઓની બદલી

દિવાળીમાં કરવામાં આવી હતી બદલી ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈને ઈલેક્શન કમિશન દ્વારા ગૃહ વિભાગ (Home Department Gujarat) અને DGને IPSની બદલીને નોટિસ પાઠવી હતી. એટલે ગૃહ વિભાગે દિવાળીના દિવસે જ 17 જેટલા સિનિયર IPS અધિકારીઓની બદલી કરી (ips officer transfer in gujarat) હતી. બીજી તરફ સુરત શહેર અને જિલ્લામાં એક ડિવિઝનથી બીજા ડિવિઝન કે ઝોનમાં થયેલી બદલી સહિત અગાઉના આદેશોમાં આચાર સંહિતાના ઉલ્લંઘન મુદ્દે ફરીથી કેન્દ્રિય ચૂંટણી પંચે (Election commission of india) નોટિસ ફટકારી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.