ETV Bharat / state

વરસાદ બાદ રાજ્યમાં ફાટી નિકળ્યો રોગચાળો, ઝાડા-ઉલ્ટીના 72 અને તાવના 6537 કેસ - ઝાડા-ઉલ્ટી

ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદી બાદ સામાન્ય પરીસ્થિતી તો થઇ છે. પરંતુ, પાણી ભરાયા બાદ કાદવને કારણે મચ્છરજન્ય રોગમાં વધારો સામે આવ્યો છે. આરોગ્ય વિભાગના સુત્રોના જણાવ્યાં અનુસાર ગત અઠવાડિયા સુધીમાં રાજ્યમાં પાણી જન્ય રોગચાળો ફાટી નિકળ્યો છે. જ્યારે, સ્વાઇનફલ્યુના બે કેસ સામે આવ્યા છે. જ્યારે, સોથી વધુ કેસ અમદાવાદ શહેરમાં સામે આવ્યા છે. વરસાદી માહોલને કારણે રાજ્યમાં કુલ 6537 જેટલા તાવના કેસો અને ઝાડા ઉલ્ટીના કુલ 72 કેસો નોંધાયા છે.

વરસાદ બાદ રાજ્યમાં ફાટી નિકળ્યો રોગચાળો
author img

By

Published : Aug 15, 2019, 8:49 PM IST

રાજ્યમાં વરસાદી માહોલ બાદ રોગચાળો ફાટી નીકળે છે. ત્યારે, આ ચોમાસાની સિઝનમાં પણ આવી જ ઘટના સામે આવી છે. ઉલ્લેખનિય છે કે રાજ્યના દક્ષિણ અને સોરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદનુ જોર વધુ હતું. જ્યારે, વધારે વરસાદને કારણે બરોડા, સુરત, રાજકોટ, અમદાવાદ જેવા શહેર પાણીમાં ગરકાવ થયા હતા. પાણી તો ઓસર્યુ પણ કાદવ અને ગંદકીને કારણે રોગચાળો ફેલાયો છે. જ્યારે, આરોગ્ય વિભાગ દ્વારા તમામ જગ્યાએ ખાસ ટીમની રચના કરીને રોગચાળો ઓછો વકરે તે માટે વ્યવસ્થાતો કરી હતી તેમ છતા રોગચાળો અટક્યો નથી.

વિવિધ જગ્યાએ તાવના કેસોની સંખ્યા
અમદાવાદ - 923
અમરેલી - 133
આણંદ - 197
અરવલ્લી - 86
બનાસકાંઠા - 112
ભાવનગર - 382
ભાવનગર મનપા - 57
બોટાદ - 108
છોટા ઉદેપુર - 49
દાહોદ - 159
ડાંગ - 69
દે દ્વારકા - 67
ગાંધીનગર - 4
જામનગર - 205
જામનગર મનપા - 5
જુનાગઢ મનપા - 15
ખેડા - 377
મહેસાણા - 649
મહીસાગર - 45
મોરબી - 93
નર્મદા - 120
પંચમહાલ - 486
પાટણ - 379
રાજકોટ - 53
રાજકોટ મનપા - 11
સાબરકાંઠા - 43
સુરત - 52
સુરત મનપા - 1
સુરેન્દ્રનગર - 184
તાપી - 256
વડોદરા - 206
વડોદરા મનપા - 687
વલસાડ - 333

ઉલ્લેખનિય છે કે રાજ્ય સરકાર દ્વારા 200થી વધુ ટીમ ફક્ત બરોડા શહેરમાં જ બનાવીને તપાસ હાથ ધરી છે. જ્યારે, અન્ય શહેરો અને જીલ્લામાં તમામ પ્રાથમિક સારવાર કેન્દ્રોને સ્ટેન્ડબાય રહીને ગ્રાઉન્ડ પર કામ કરવાની સુચના આપવામાં આવી છે. જ્યારે, રાજ્ય સરકારને આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 3,18,503 ક્લોરીનની ગોળી તથા 19,413 એઆરએસનુ વિતરણ કરવામાં આવ્યુ છે.

Intro:approved by bharat panchal sir

રાજ્યમાં વરસાદી બાદ સામાન્ય પરીસ્થિતી તો થઇ છે પરંતુ પાણી ભરાવવાના બાદ અને કાદવને કારણે મચ્છરજન્ય રોગમાં વધારો સામે આવ્યો છે. આરોગ્ય વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર ગત અઠવાડિયા સુધીમાં રાજ્યમાં પાણી જન્ય રોગચાળો ફાટી નિકળ્યો છે. જ્યારે સ્વાઇનફલ્યુના બે કેસ સામે આવ્યા છે. જ્યારે સોથી વધુ કેસ અમદાવાદ શહેરમાં સામે આવ્યા છે. વરસાદી માહોલને કારણે રાજ્યમાં કુલ 6537 જેટલા તાવના કેસો અને ઝાડા ઉલ્ટીના કુલ 72 કેસો નોંધાયા છે. Body:રાજ્યમાં વરસાદી માહોલ બાદ રોગચાળો ફાટી નીકળે છે ત્યારે આ ચોમાસાની સિઝનમાં પણ આવી જ ઘટના સામે આવી છે. ઉલ્લેખનિય છે કે રાજ્યના દક્ષિણ અને સોરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદનુ જોર વધુ હતુ. જ્યારે વધારે વરસાદને કારણે બરોડા, સુરત, રાજકોટ, અમદાવાદ જેવા શહેર પાણીમાં ગરકાવ થયા હતા. પાણી તો ઓસર્યુ પણ કાદવ અને ગંદકીને કારણે રોગચાળો ફેલ્યો છે. જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા તમામ જગ્યાએ ખાસ ટીમની રચના કરીને રોગચાળો ઓછો વકરે તે માટે વ્યવસ્થાતો કરી હતી તેમ છતા રોગચાળો અટક્યો નથી.

વિવિધ જગ્યાએ તાવના કેસોની સંખ્યા
અમદાવાદ - 923
અમરેલી - 133
આણંદ - 197
અરવલ્લી - 86
બનાસકાંઠા - 112
ભાવનગર - 382
ભાવનગર મનપા - 57
બોટાદ - 108
છોટા ઉદેપુર - 49
દાહોદ - 159
ડાંગ - 69
દે દ્વારકા - 67
ગાંધીનગર - 4
જામનગર - 205
જામનગર મનપા - 5
જુનાગઢ મનપા - 15
ખેડા - 377
મહેસાણા - 649
મહીસાગર - 45
મોરબી - 93
નર્મદા - 120
પંચમહાલ - 486
પાટણ - 379
રાજકોટ - 53
રાજકોટ મનપા - 11
સાબરકાંઠા - 43
સુરત - 52
સુરત મનપા - 1
સુરેન્દ્રનગર - 184
તાપી - 256
વડોદરા - 206
વડોદરા મનપા - 687
વલસાડ - 333
Conclusion:ઉલ્લેખનિય છે કે રાજ્ય સરકાર દ્વારા 200 થી વધુ ટીમ ફક્ત બરોડા શહેરમાં જ બનાવીને તપાસ હાથ ધરી છે. જ્યારે અન્ય શહેરો અને જીલ્લામાં તમામ પ્રાથમિક સારવાર કેન્દ્રોને સ્ટેન્ડબાય રહીને ગ્રાઉન્ડ પર કામ કરરવાની સુચના આપવામાં આવી છે. જ્યારે રાજ્ય સરકારને આરોગ્ય વિભાગ દ્વારા અત્યારસુધીમમાં 3,18,503 ક્લોરીનની ગોળી તથા 19,413 એઆરએસનુ વિતરણ કરવામાં આવ્યુ છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.