ETV Bharat / state

ગુજરાત સરકાર IT પોલિસીમાં આગામી 5 વર્ષનું માળખુ રજૂ કરશે: જીતું વાઘાણી - આઇટી પોલિસી ઈન્સેટીવ મેનેજમેન્ટ પોર્ટલ

ગુજરાતમાં ત્રણ નવી આઈટી પહેલનો શુભારંભ (IT sector in India)કરાવ્યો છે. જેમાં Gujarat Mygovનામનું પોર્ટલ આઈટી પોલીસી ઈમ્પલિમેન્ટેશન ગાઇડલાઇન અને આઇટી પોલીસી ઈન્સેટિવ મેનેજમેન્ટ પોર્ટલનો લોકાર્પણ(IT Policy Incentive Management Portal) કર્યું હતું. આગામી પાંચ વર્ષમાં રાજ્ય સરકાર ટેકનોલોજીકલ માળખાનું નિર્માણ કરશે તેવી પણ મહત્વની જાહેરાત કરી હતી.

ગુજરાત સરકાર IT પોલિસીમાં આગામી 5 વર્ષનું માળખુ રજૂ કરશે: જીતું વાઘાણી

author img

By

Published : Jul 6, 2022, 7:02 PM IST

ગાંધીનગર: કેન્દ્ર સરકારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ડિજિટલ ઇન્ડિયા 2022ની શરૂઆત કરી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમનો ઉદ્ઘાટન કર્યું હતું. સમાપનના દિવસે રાજ્યના વિજ્ઞાન અને ઉદ્યોગિક વિભાગના કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણીએ રાજ્યમાં ત્રણ નવી આઈટી પહેલનો શુભારંભ કરાવ્યો છે. જેમાં Gujarat Mygovનામનું પોર્ટલ આઈટી પોલીસી ઈમ્પ્લિમેન્ટેશન ગાઇડલાઇન અને આઇટી પોલીસી ઈન્સેટીવ મેનેજમેન્ટ પોર્ટલનો (IT Policy Incentive Management Portal)લોકાર્પણ કર્યું હતું. જ્યારે આગામી પાંચ વર્ષમાં રાજ્ય સરકાર ટેકનોલોજીકલ માળખાનું નિર્માણ કરશે તેવી પણ મહત્વની જાહેરાત કરી હતી.

IT પોલિસી

ગુજરાત સરકારના વિભાગોથી શરૂ થઈ આઇટીની પહેલ - રાજ્યના વૈજ્ઞાનિકોને ઔદ્યોગિક (IT sector in India)વિભાગના કેબિને પ્રધાન જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ 100 થી વધુ ઈ ગવર્નન્સની પહેલ કરવામાં આવી હતી. જેના પરિણામે સિસ્ટમમાં પારદર્શકતા કાર્યદક્ષતા અને જવાબદારીમાં વધારો થયો છે તેનો લાભ કરોડો નાગરિકોને મળ્યો છે. જ્યારે ગુજરાતમાં તેમના કાર્યકાળ દરમિયાન રાજ્ય સરકારે આરોગ્ય ગૃહ પરિવહન આપકારી અને કરવેરા પોલીસ મહેસુલ અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક સુરક્ષા સહિતના વિવિધ વિભાગો માટે અનેક મહત્વપૂર્ણ ઈ ગવર્નર્સની પહેલ કરી હતી. જેના પરિણામે રાજ્યના નાગરિકોને મફત અને ઝડપી સેવાઓ મળી રહી છે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય ડેટા સેન્ટર જીસ્વાન ઇ ગ્રામ સેન્ટર અને એટીવીટી સહિત ગવર્નન્સના સૌથી મહત્વના આધાર સ્તંભોની સ્થાપના કરનાર ગુજરાત રાજ્ય પ્રથમ છે.

આ પણ વાંચોઃ 'દરેક IT કંપનીએ પાળવા પડશે ભારતના નિયમો'

આઈટીમાં પ્રોત્સાહન - આઈટી પોલિસી ઇમ્પલીમેન્ટેશનની ગાઇડલાઇન પણ આજે લોન્ચ કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં આઇટી ક્ષેત્રમાં અભૂતપૂર્વ કામગીરી કરી રહી છે જ્યારે તેને આગળ વધારવા આઈટી નીતિ માટે અમલીકરણ માર્ગદર્શિકા અને પ્રોત્સાહન વ્યવસ્થાપન પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. જેથી હવે આઇટી ક્ષેત્રે રોકાણકારોની સુવિધા સંપૂર્ણ પેપરલેસ કોન્ટેક પ્લેસ અને ફેસલેસ તથા કેશલેસ સિસ્ટમ તૈયાર કરનાર ગુજરાત રાજ્ય પ્રથમ રહેશે, જ્યારે આ નીતિ અને બોટલ દ્વારા માત્ર ઉદ્યોગોને સુવિધા આપવા ઉપરાંત રાજ્યના યુવાનોના કૌશલ્ય વિકાસ માટે ડીબીટી પ્લેટફોર્મ સાથે સંકલિત એક કૌશલ્ય વિકાસ અભ્યાસક્રમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી પ્રાદેશિક રોકાણ અનેક રોજગારીના સર્જન પર પણ વધુ નજર રાખવામાં આવશે.

આ પણ વાંચોઃ બજેટ 2021-22ના બેન્કિંગ અને આઈટી ક્ષેત્રના લાભ વિશે નિષ્ણાતોની પ્રતિક્રિયા

5 વર્ષનું વિઝન - રાજ્ય સરકારે દિવસે તે પાંચ વર્ષ માટેની આઇટી પોલીસીએ જાહેર કરી છે. રાજ્યના વિજ્ઞાન અને ઉદ્યોગિક વિભાગના કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં રાજ્ય સરકાર એક એવા ટેકનોલોજીકલ માળખાના નિર્માણ કરશે જે પાયાના સ્થળથી માંડીને શાસનના સર્વોચ્ચ સ્તર સુધીના નાગરિકોને જોડશે અને જાહેર સેવાઓ પૂરી પાડશે જ્યારે એ ગવર્નન્સના સૌથી મહત્વના આધાર સ્તંભોની સ્થાપના કરનાર પણ ગુજરાત રાજ્ય હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.